સોનાક્ષી પાસેથી ટાઇમ મૅનેજમેંટ શીખતાં રણવીર
મુંબઈ, 24 જૂન : થોડીક જ ફિલ્મો દ્વારા દર્શકોની પસંદ બની જનાર દિલ્હીના છોકરા એટલે કે રણવીર સિંહ આજકાલ બહુ જ ચર્ચામાં છે. કારણ છે તેમની આવનાર ફિલ્મ લુટેરા કે જેના પ્રોમો તેમજ ગીતોએ લોકોને અત્યારથી જ ઘેલા બનાવી દીધાં છે.

ફિલ્મના પ્રચારમાં વ્યસ્ત રણવીરે જણાવ્યું - આજકાલ તેઓ ખૂબ જ વ્યસ્ત છે. બીજાની છોડો, મારી પાસે તો પોતાના માટે સમય નથી. તેથી હું બહુ હેરાન પણ થઈ જતો હતો, પરંતુ મુશ્કેલી સોનાક્ષીએ દૂર કરી આપી. સોનાક્ષી સિન્હા ખૂબ જ વ્યસ્ત અભિનેત્રી છે. છતાં તેઓ પોતાના અને પરિવાર માટે ભરપૂર સમય કાઢી શકે છે. મેં ટાઇમ મૅનેજમેંટ તેમની પાસેથી જ શીખ્યું છે. તેમની સાથે કામ કરી સારૂલાગ્યું. આગળ પણ તક મળે, તો જરૂર તેમની સાથે કામ કરવા માંગીશ.
નોંધનીય છે કે 5મી જુલાઈએ રિલીઝ થતી લુટેરા ફિલ્મનો દર્શકોને જ નહિં, સોનાક્ષીના પપ્પા શત્રુઘ્ન સિન્હાને પણ ઇંતેજાર છે. આ ખુલાસો પોતે સોનાક્ષીએ કર્યો હતો. લુટેરા એક પ્રેમ અને કશ્મકશની વાર્તા છે કે જેને ખૂબ જ સુંદર રીતે ફિલ્માવી છે દિગ્દર્શક વિક્રમાદિત્યે. પચાસના દાયકાની વાર્તા કહે છે આ ફિલ્મ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
