બૉમ્બે ટૉકીઝમાં રોમાંસ કરશે રાણી અને રણદીપ
મુંબઈ, 11 ફેબ્રુઆરી : બૉલીવુડના ટોચના અભિનેત્રી રાણી મુખર્જી ટુંકમાં બૉમ્બે ટૉકીઝમાં રણદીપ હુડા સાથે રોમાંસ કરતાં નજરે પડશે. અરે ભાઈ, બૉમ્બે ટૉકીઝ એટલે કે કરણ જૌહરની આવનાર ફિલ્મનું નામ છે બૉમ્બે ટૉકીઝ.

રણદીપ હુડા ગત વર્ષે જિસ્મ 2 ફિલ્મમાં હતાં અને ઘણાં હૉટ સીન્સ આપ્યા હતાં, તો રાણીએ પણ ગત વર્ષે ઐય્યા ફિલ્મ કરી હતી. હવે કરણ જૌહર બૉમ્બે ટૉકીઝ ફિલ્મ બનાવી રહ્યાં છે, જેમાં રણદીપ અને રાણીને કાસ્ટ કરાયાં છે. કરણ માટે રાણી મુખર્જી તથા કાજોલ હંમેશા લકી રહી છે. કરણની ફિલ્મમાં છેલ્લી વાર રાણી કભી અલવિદા ના કહનામાં દેખાયા હતાં અને હવે બૉમ્બે ટૉકીઝમાં દેખાશે.
રણદીપ કરણની ફિલ્મમાં પહેલી વાર કામ કરશે. રણદીપ આજકાલ ચર્ચામાં છે, કારણ કે તેમની ઉપર ભટ્ટ કૅમ્પ મહેરબાન છે. જિસ્મ 2માં સન્ની લિયોન સાથે હૉટ સીન્સ અંગે ચર્ચામાં આવ્યા બાદ ટુંકમાં જ રણદીપ ભટ્ટ કૅમ્પની જ મર્ડર 3માં પણ દેખાવાના છે કે જે 15મી ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?











Click it and Unblock the Notifications
