વિદેશોમાં પણ ફેલાયું બર્ફીનું ગળપણ
મુંબઈ, 24 સપ્ટેમ્બર : બર્ફીએ એક બાજુ ભારતમાં પ્રથમ અઠવાડિયે જ કુલ 68.7 કરોડનો બિઝનેસ કર્યો છે, તો બીજી બાજુ વિદેશોમાં પણ ધીમે-ધીમે બર્ફીનું ગળપણ વધતું જાય છે. રણબીર કપૂર હવે માત્ર ઇન્ડિયન એક્ટર જ નહિં, પણ ઇંટરનેશનલ એક્ટર બની ચુક્યો છે.

આ અગાઉ ઐશ્વર્યા રાય, સલમાન ખાન, કરીના કપૂર, શાહરુખ ખાન, આમિર ખાન જેવા મોટા-મોટા એક્ટરોની ફિલ્મો વિદેશોમાં સારો બિઝનેસ કરત હતી. હવે રણબીર કપૂરની બર્ફીએ વિદેશોમાં પણ તેમની ફૅન ફૉલોઇંગ વધારી દીધી છે.
હજુ પણ બર્ફીની ખામોશીએ બૉક્સ ઑફિસ ઉપર બધી ફિલ્મોને ખામોશી કરી રાખી છે. એક થા ટાઇગર, હીરોઇન આ બંને ફિલ્મોનો બિઝનેસ બર્ફી આગળ ઠપ પડી ગયો છે. અત્યાર સુધી તો બર્ફીએ પોતાને બૉક્સ ઑફિસના શીર્ષે રાખ્યું છે અને આગળ પણ ઓછામાં ઓછા બે સપ્તાહ સુધી તેના બિઝનેસમાં ઓટ આવવાની કોઈ શક્યતા નથી દેખાતી.
ઑસ્કાર નૉમિનેશન મળતાં બર્ફીને વધુ ગેન મળી ગયો છે. ભલે બર્ફી ટાઇગરની સફળતાને સ્પર્શવામાં નિષ્ફળ રહી હોય, પણ આમ છતાં આશા સેવાઈ રહી છે કે આ વર્ષ ની બેસ્ટ ફિલ્મોમાં બર્ફી જરૂર પોતાનો સમાવેશ કરશે. સાથે જ શક્ય છે કે આ વર્ષે ફરીથી રણબીર બેસ્ટ એક્ટરના એવૉર્ડનો દાવેદાર બની જાય.
બીજી બાજુ પ્રિયંકા ચોપરા કે જે પોતાના પ્રથમ ઇંટરનેશનલ આલબમ દ્વારા પહેલાં જ ઇંટરનેશનલ એક્ટર બની ચુકી છે, તેને માટે બર્ફીનું ઑસ્કાર નૉમિનેશનલ ડબલ ધમાકો છે. તાજેતરમાં જ તેને તેના હોમ ટાઉન બરેલી ખાતે બોલાવી સન્માનવામાં આવી હતી અને હવે તો તેની ફિલ્મને સમગ્ર દેશ સન્માન આપવા આળ આવી ગયો છે. તો જંગલી બિલાડી માટે તો આ બમણી ખુશીનું ક્ષણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
