Pics : દીપિકાને ડિંગો બતાવી અમેરિકા ઉપડશે કૅટ-રણબીર!
મુંબઈ, 24 ડિસેમ્બર : બૉલીવુડમાં હાલમાં સૌથી ચર્ચિત અને હૉટ જોડી ગણાય છે કૅટરીના કૈફ તથા રણબીર કપૂરની જોડી. છેલ્લા ઘણા સમયથી આ બંનેના સંબંધો અંગે બૉલીવુડમાં ચર્ચાઓનો ચગડોળ ચાલતો જ રહ્યો છે અને હવે વધુ એક માહિતી મળે છે, તે પ્રમાણે આ પ્રેમી-પંખીડા આજે રાત્રે અમેરિકા જવા રવાના થઈ રહ્યાં છે.
દીપિકા પાદુકોણે દ્વારા અપાયેલી બ્લૅક એન્ડ ગોલ્ડ પાર્ટીમાં યે જવાની હૈ દીવાની ફિલ્મના હીરો રણબીર કપૂરને પણ આમંત્રણ અપાયુ હતું, પરંતુ આ પાર્ટીમાં રણબીર કપૂર પહોંચ્યા જ નહીં. ચર્ચાઓ એવી થઈ કે દીપિકાએ કૅટરીના કૈફને આમંત્રણ નહોતુ આપ્યું. તેથી રણબીર પણ આ પાર્ટીમાં હાજર ન રહ્યાં. કદાચ આ બાબતનુ માઠુ દીપિકાને પણ નહીં લાગ્યુ હોય, કારણ કે તેમણે રણબીરને આ પાર્ટીમાં યે જવાની હૈ દીવાની ફિલ્મના હીરો તરીકે આમંત્ર્યા હશે, નહીં કે એક્સ બૉયફ્રેન્ડ તરીકે.
દરમિયાન દીપિકાની પાર્ટીમાંથી ગાયબ રણબીર કપૂર પહોંચી ગયાં હૉલીવુડ ફિલ્મ ધ વોફ ઑફ વૉલ સ્ટ્રીટ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં. રણબીરની આ ઇવેંટમાં હાજરી સ્વાભાવિક જ ગણાય, કારણ કે તેમની સાથે કૅટરીના કૈફ પણ હતાં. એટલુ જ નહીં, આ જોડી હવે અમેરિકા ઉપડવાની તૈયારીમાં છે. કહે છે કે રણબીર-કૅટ આજે રાત્રે ક્રિસમસની રજાઓની ઉજવણી કરવા અમેરિકા રવાના થઈ રહ્યાં છે. ગત વર્ષે પણ બંનેએ નવા વર્ષની ઉજવણી અમેરિકામાં જ કરી હતી. દર વર્ષે લંડન ખાતે પોતાના પરિવાર સાથે ક્રિસમસ ઉજવતાં કૅટરીના કૈફ કદાચ આ વખતે પરિવાર માટે સમય નહીં કાઢી શકે.
આવો તસવીરો સાથે જાણીએ કે ધ વોફ ઑફ વૉલ સ્ટ્રીટ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કોણ-કોણ પહોંચ્યું :

અભિનવ
હૉલીવુડ ફિલ્મ ધ વોફ ઑફ વૉલ સ્ટ્રીટના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અભિનવ કશ્યપ.

અનુરાગ
હૉલીવુડ ફિલ્મ ધ વોફ ઑફ વૉલ સ્ટ્રીટના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અનુરાગ કશ્યપ.

અનુષ્કા
હૉલીવુડ ફિલ્મ ધ વોફ ઑફ વૉલ સ્ટ્રીટના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અનુષ્કા શર્મા.

અર્જુન
હૉલીવુડ ફિલ્મ ધ વોફ ઑફ વૉલ સ્ટ્રીટના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અર્જુન કપૂર.

અરુણોદય
હૉલીવુડ ફિલ્મ ધ વોફ ઑફ વૉલ સ્ટ્રીટના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અરુણોદય સિંહ.

ઇમ્તિયાઝ-અયાન
હૉલીવુડ ફિલ્મ ધ વોફ ઑફ વૉલ સ્ટ્રીટના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ઇમ્તિયાઝ અલી અને અયાન મુખર્જી.

કિરણ
હૉલીવુડ ફિલ્મ ધ વોફ ઑફ વૉલ સ્ટ્રીટના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કિરણ રાવ.

નસીરુદ્દીન
હૉલીવુડ ફિલ્મ ધ વોફ ઑફ વૉલ સ્ટ્રીટના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પરિવાર સાથે નસીરુદ્દીન શાહ.

રણબીર-કૅ
હૉલીવુડ ફિલ્મ ધ વોફ ઑફ વૉલ સ્ટ્રીટના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રણબીર કપૂર અને કૅટરીના કૈફ.

સારા
હૉલીવુડ ફિલ્મ ધ વોફ ઑફ વૉલ સ્ટ્રીટના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સારા જેન ડિયાસ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
