Rumor: લીવ ઇનથી આઉટ થયા રણબીર, નવા ઘરમાં કેટ વગર શિફ્ટ
રણબીર કપૂર અને કેટરીના કૈફ વચ્ચે કૈક તો રંધાઈ રહ્યું છે. હવે તે સારું છે કે ખરાબ તે જલ્દી ખબર પણ પડી જશે. ખરેખર બન્યું આમ છે કે રણબીર કપૂર કેટરીના કૈફ વગર પોતાના નવા ફ્લેટમાં શિફ્ટ થઇ ગયો છે.
આમાં રસપ્રદ વાત એ છે કે જે ફ્લેટમાં રણબીર કપૂર શિફ્ટ થયો છે તે ફ્લેટમાં રિશી કપૂર અને નીતુ કપૂર પણ શિફ્ટ થવાના છે. તો એનાથી શક્યતા છે કે થોડા સમયમાં રણબીર કપૂર અને કેટરીના કૈફ એકબીજાને અલવિદા કહી દે.
બીજી એક ખબરને જોઈએ તો રણબીર કપૂર અને કેટરીના કૈફ રાત્રે 3 વાગ્યે બાઈકની સવારી કરતા જોવા મળ્યા હતા.

કાશ મારી સાથે આવું થાય
કેટરીના કૈફએ હમણાં જ આવું કહ્યું કે તે ડોન 3 અને કબીર ખાનની એક ફિલ્મ કરવાના છે

શું તમે પ્રેમ માં સાચા છો?
કેટરીના કૈફે હાલમાં જ કહ્યું કે પ્રેમમાં મુસીબત આવે જ છે અને તે મુસીબત બહારના લોકોને કારણે જ હોઈ છે

રણબીરના પરિવારથી નઝીક નથી
કેટરીનાએ માન્યું કે તે રણબીરના પરિવારથી નઝીક નથી પરુંતુ તે તેમની સાથે વધારે ને વધારે સમય પસાર કરવા માંગે છે

પોતાની ઝીદગીમાં સલમાન
સલમાન કેટરીના કૈફે માન્યું કે તેનો અને સલમાનનો સંબંધ સાચ્ચો હતો પરુંતુ તે તેના જીવન માં વ્યસ્ત છે

રણબીર દીપિકા સમજદાર નથી
આ વાત કેટરીનાએ રણબીર અને દીપિકાના કામને લઇને કરી હતી .

મંડપ પર ગરબડ
કેટરીનાએ કહ્યું કે તે જેની પણ સાથે લગ્ન કરે તે પૂરી રીતે લગ્ન માટે કાન્ફીર્મ હોવો જોઈએ

તાલી હમેશા બે હાથથી
સલમાનને લઇને કેટરીનાએ કહ્યું કે તાલી હમેશા બે હાથથી જ વાગે છે

લોકોનું તો કામ છે
કેટરીનાએ કહ્યું કે લોકો નું તો કામ છે બોલવા નું મારા અને સલમાન વિશે અને રણબીર-દીપિકા વિશે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
