ભાંગડા શીખી રહ્યો છે બેશરમ રણબીર કપૂર
મુંબઈ, 16 ઑગસ્ટ : રણબીર કપૂર પોતાની આવનાર ફિલ્મ બેશરમમાં ભાંગડા કરતાં નજરે પડશે. જો આપ એમ વિચારતા હોવ કે તેમને આ લોકનૃત્ય આવડે છે ખરું? તો આપને જણાવી દઇએ કે નથી આવડતું અને એટલે જ તેઓ ભાંગડા શીખી રહ્યાં છે.

અભિનવ કશ્યપની બેશરમ ફિલ્મ આગામી 2જી ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં પંજાબનું ભાંગડા જોરદાર રીતે રજૂ કરવામાં આવ્યુ હતું. ડાન્સ કરશે રણબીર કપૂર અને તેમને જોઈ કોઈ ફ્લૅટ થાય કે ન થાય, પંજાબી કુડીઓ જરૂર ફ્લૅટ થઈ જશે.
બેશરમ ફિલ્મ અંગે રણબીર કપૂર ખૂબ જ ઉત્સાહિત છે. પોતાના કામ અંગે તેઓ ખૂબ જ ગંભીર પણ છે. આખરે હોય કેમ નહીં? ફિલ્મમાં તેમની સાથે તેમના માતા પિતા ઋષિ કપૂર અને નીતૂ સિંહ પણ તો છે. સરવાળે હૉટ બેચલર રણબીર કપૂર બેશરમ ફિલ્મમાં બિલ્કુલ દેસી લુકમાં નજરે પડશે.
બેશરમ ફિલ્મમાં ભાંગડા ડાન્સ એક આયટમ સૉંગ તરીકે રજૂ કરવામાં આવશે. ફિલ્મમાં તેમની સાથેની હીરોઇન અંગે હજી કોઈ ખુલાસો કરાયો નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
