આલિયા ભટ્ટ પહેલા આ હસીનાઓને ડેટ કરી ચૂક્યો છે રણબીર કપૂર!
4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ હવે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમના સંબંધને નામ આપવા માંગે છે. આ જ કારણ છે કે તેઓએ હવે લગ્નની તૈયારીઓ શરૂ કરી છે.
4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ હવે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમના સંબંધને નામ આપવા માંગે છે. આ જ કારણ છે કે તેઓએ હવે લગ્નની તૈયારીઓ શરૂ કરી છે. સમાચાર છે કે એપ્રિલમાં જ તેમના લગ્ન થશે. આ માટે તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે અને હવે માત્ર શરણાઈ વાગવાની બાકી છે. બંને સ્ટાર્સ હાલમાં તેમના કેટલાક પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી રહ્યા છે, જેથી તેઓ લગ્ન માટે ફ્રી થઈ શકે. આલિયા પહેલા રણબીર કપૂરનું નામ બીજી ઘણી સુંદરીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. જેમાં સોનમ કપૂરથી લઈને કેટરીના કૈફ સુધીના નામ સામેલ છે.

અવંતિકા મલિક
રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂર એક સમયે અવંતિકા મલિક સાથે હતો. આ એ જમાનાની વાત છે જ્યારે રણબીર કપૂરે ફિલ્મોમાં પણ એન્ટ્રી નહોતી કરી. જો કે, કેટલાક કારણોસર આ સંબંધ આગળ વધી શક્યો નહીં. અંકિતાએ પાછળથી આમિર ખાનના ભત્રીજા ઈમરાન ખાન સાથે લગ્ન કર્યા હતા. ફિલ્મોમાં દેખાયા પહેલા રણબીરનું નામ અવંતિકા મલિક સાથે જોડાયું હતું.

સોનમ કપુર
ડેબ્યૂ ફિલ્મમાં રણબીરનું નામ સોનમ કપૂર સાથે પણ જોડાયુ હતું. સ્ક્રીન શેર કર્યા બાદ સોનમ કપૂર સાથે તેના અફેરના અહેવાલો આવ્યા હતા. પરંતુ આ સંબંધ બહુ ખતમ થઈ ગયો.

દીપિકા પાદુકોણ
જો બોલિવૂડમાં લવ એન્ગલની વાત કરીએ તો દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરનું નામ સૌથી ઉપર આવે છે. દીપિકા આ રિલેશનમાં ખૂબ જ ગંભીર હતી અને તેણે પોતાના ગળા પર રણબીરના નામનું ટેટૂ પણ કરાવ્યું હતું. પરંતુ ત્યારબાદ દીપિકાએ રણબીર પર તેની સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો અને બન્ને છુટા પડ્યા.

કેટરીના કૈફ
દીપિકા બાદ રણબીર કેટરીના કૈફ સાથે દેખાવા લાગ્યો હતો. બંનેએ ક્યારેય રિલેશનશિપમાં હોવાની વાત સ્વીકારી નથી પરંતુ તેમની વાયરલ તસવીરો અને બોન્ડિંગે અફવાઓને હવા આપી. 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બન્ને અલગ થઈ ગયા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
