CONFIRM: રામ લખન માટે ના વરૂણ, ના સીડ..બે સુપરસ્ટાર ફાઈનલ!
કરણ જોહર અને રોહિત શેટ્ટી જ્યારથી રામ લખન બનાવી રહ્યાં છે. ત્યારથી ફિલ્મની કાસ્ટીંગને લઈને કોઈને કોઈ અફવા ઉડતી જ રહે છે.
જો સૂત્રોની માનીએ તો ફિલ્મની કાસ્ટીંગ લગભગ ફાઈનલ થઈ ચૂકી છે. ફિલ્મ માટે અભિષેક બચ્ચન અને ઋત્વિક રોશનને ફાઈનલ કરી દેવામાં આવ્યાં છે. ફિલ્મફેરની માનીએ તો જેકીશ્રોફનો રામનો રોલ અભિષેક બચ્ચન અને અનિલ કપૂરનો લખનનો રોલ ઋત્વિક રોશન કરશે. બસ હવે તો માધુરીની રાહ જોવાઈ રહી છે.
ત્યાં સુધી એક નજર નાખીએ તે બધાં એક્ટર્સ પર કે જેઓ અત્યારસુધી રામ લખન બનવાના હતા.

વરુણ-સીડ
હાલમાં જ એવી ખબર હતી કે આ બંનેની જોડી ફરી એક વખત રીપીટ થશે અને રામ લખનમાં જોવા મળશે. જો કે બંનેએ આ ખબરને નકારી કાઢી છે.

અર્જુન-રણવીર
હવે આનાથી વધુ ઓરીજનલ રામ લખનની જોડી કોણ હોઈ શકે. જો કે અનિલ કપૂરને લાગે છે કે અર્જુન સિરીયસ રોલ નહીં કરી શકે. પરંતુ આ બંને સ્ટેટસ એક્ટરને એક ચાન્સ તો મળવો જોઈએ?

શાહિદ-રણબીર
જો રણબીર કપૂર મોટો ભાઈ બને તો, વેલ તે ઘણો જ સિરીયસ રોલ થઈ જશે. જે તેમણે નથી કર્યો. તો છીછોરા છોકરાના રોલમાં શાહિદ આપણને પહેલા પણ કન્વીન્સ કરી ચૂક્યાો છે.

ફવાદ ખાન-વરુણ ધવન
જો કે આ પણ એક સારી પેર હતી. જે સમજદારી ફવાદ ખાનની બોડી લેગ્વેજમાં છે, તે બહું જ ઓછામાં જોવા મળે છે. અને વરૂણ તો બસ વન ટુ કા ફોર કરવાની જ વાર છે.

આદિત્ય રોય કપૂર-સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂત જ્યારે છીછોરા છોકરાના રૂપમાં જોવા મળ્યો ત્યારે સારો અભિનય કર્યો હતો, અને આદિત્ય રોય કપૂરનું લુક સિરીયસ લુક છે. તે મોટાભાઈના રોલમાં સુટ કરશે.

ટાઈગર શ્રોફ-સિદ્ધાર્થ મલ્હોત્રા
હમ...પણ મોટાભાઈ તરીકે સીડ નહીં ટાઈગર... ટાઈગરના ચેહરા પર એજ ભોળપણ જોવા મળે છે, જે જેકી શ્રોફના ચહેરા પર હતું. તો થોડી ઘણી મસ્તી તો સીડ પર કરતો જ હશે.

ઋત્વિક-શાહિદ
ઋત્વિક રોશન આજે પણ એટલો ફીટ છે, જ્યારે શાહિદ કપૂર દિવસેને દિવસે વધુ સ્ટાલીસ્ટ થઈ રહ્યો છે.

શાહરૂખ-રણબીર
Awwwwwwww.......

અર્જુન રામપાલ-વરૂણ ધવન
જો કે આ અફવામાં કોઈ દમ નથી.

રણદીપ હુડા-અર્જુન કપૂર
જો અર્જુનને લખન તરીકે સપોર્ટ કરવો છે, તો કોઈ તેમનો મોટો ભાઈ પણ લાગવું જોઈએ.

રણવીર સિંહ-સુશાંત સિંહ રાજપૂત
બંને આ રોલ માટે પરફેક્ટ માનવામાં આવતા હતા.પણ ખબર અફવા જ સાબિત થઈ.

ફાઈનલ
માનવામાં આવી રહ્યું છેકે ઋત્વિક રોશન અને અભિષેક બચ્ચન આ રોલ માટે ફાઈનલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
