Pics/Video : બૅબી ડૉલ... લૉન્ચ, રાગિણી એમએમએસ 2 વધુ પ્રોફેશનલ
મુંબઈ, 13 ફેબ્રુઆરી : રાગિણી એમએમએસ 2 ફિલ્મના અભિનેત્રી સન્ની લિયોન કહે છે કે આ ફિલ્મ રાગિણી એમએમએસ કરતાં વધુ પ્રોફેશનલ છે.
સન્ની લિયોને બુધવારે બૅબી ડૉલ ગીતના લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - રાગિણી એમએમએસ અને રાગિણી એમએમએસ 2 વચ્ચે મોટો અંતર છે. 33 વર્ષીય સન્નીએ જણાવ્યું - પહેલી ફિલ્મ વાસ્તવિક દેખાય છે. તે એવી લાગે છે કે જાણે કો'કે હૅન્ડીકેમ પકડ્યું હોય અને સાચે જ એક યુગલનું એમએમએસ બનાવ્યું હોય અથવા કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને એક જુદા જ કારણે ત્યાં લાવ્યો હોય.
બૅબી ડૉલ સૉંગ લૉન્ચિંગ વખતે ફિલ્મના નિર્માતા એકતા કપૂર તથા દિગ્દર્શક ભૂષણ પટેલ પણ હાજર હતાં. ભૂષણે સન્ની લિયોન સાથે સંમતિ વ્યક્ત કરતાં જણાવ્યું - રાગિણી એમએમએસ 2 વધુ બિંદાસ્ત અને હૉરર છે. ગીતોએ પણ તેને જુદી બનાવી છે. રાગિણી એમએમએસ 2 આગામી 21મી માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મમાં દિવ્યા દત્તા, પરવીન ડબાસ તથા સંધ્યા મૃદુલ પણ છે.
ચાલો જોઇએ બૅબી ડૉલ સૉંગ લૉન્ચિંગ પ્રસંગની તસવીરો અને જાણીએ ગીત વિશે પણ :

બૅબી ડૉલ સૉંગ લૉન્ચ
રાગિણી એમએમએસ 2 ફિલ્મનું બૅબી ડૉલ સૉંગ ગઈકાલે લૉન્ચ કરવામાં આવ્યું.

મોટો અંતર છે
બૅબી ડૉલ ગીતના લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - રાગિણી એમએમએસ અને રાગિણી એમએમએસ 2 વચ્ચે મોટો અંતર છે.

પહેલી ફિલ્મ વાસ્તવિક
સન્નીએ જણાવ્યું - પહેલી ફિલ્મ વાસ્તવિક દેખાય છે. તે એવી લાગે છે કે જાણે કો'કે હૅન્ડીકેમ પકડ્યું હોય અને સાચે જ એક યુગલનું એમએમએસ બનાવ્યું હોય અથવા કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને એક જુદા જ કારણે ત્યાં લાવ્યો હોય.

રાગિણી એમએમએસ 2 વધુ પ્રોફેશનલ
સન્નીએ જણાવ્યું - રાગિણી એમએમએસ 2 વધુ વ્યાવસાયિક છે. તેની સાથે બહુ સારી વાર્તા છે. આ ફિલ્મમાં ઘણુ બધુ ચાલી રહ્યું છે કે જે રાગિણી એમએમએસ અંગે બધુય સમજાવે છે.

પિંજરામાં ડાન્સ
બૅબી ડૉલ સૉંગમાં સન્ની લિયોન પિંજરામાં ડાન્સ કરતાં નજરે પડવાનાં છે. ગીતના લૉન્ચિંગ પ્રસંગે પણ સન્નીએ પિંજરામાં ડાન્સ કરી બતાવ્યો.

મુશ્કેલ કામ
સન્ની લિયોને જે રીતે આ ગીતમાં પિંજરામાં ડાન્સ કર્યો છે તે મુશ્કેલ કામ હતું, પરંતુ સન્નીએ સરળતાપૂર્વક આમ કરી બતાવ્યું છે.

એકતા કપૂર હાજર
ગીતના લૉન્ચિંગ પ્રસંગે રાગિણી એમએમએસ 2ના નિર્માતા એકતા કપૂર વિજયી મુદ્રામાં હાજર હતાં.

વધુ બિંદાસ્ત અને હૉરર ફિલ્મ
દિગ્દર્શક ભૂષણ પટેલે સન્ની લિયોન સાથે સંમતિ વ્યક્ત કરતાં જણાવ્યું - રાગિણી એમએમએસ 2 વધુ બિંદાસ્ત અને હૉરર છે.

ગાયકો પણ હાજર
રાગિણી એમએમએસ 2ના બૅબી ડૉલ સૉંગ લૉન્ચિંગ વખતે સન્ની લિયોન સાથે ગીતના ગાયકો પણ હાજર રહ્યા હતાં.
એક લાખથી વધુએ જોયું
રાગિણી એમએમએસ 2 ફિલ્મનું બૅબી ડૉલ... ગીત ગઈકાલે લૉન્ચ થયું છે અને યૂ ટ્યુબ ઉપર ચોવીસ કલાકમાં જ એક લાખ તેર હજાર કરતાં વધુ લોકો તેને જોઈ ચુક્યાં છે. આપ પણ સ્લાઇડર ઉપર ક્લિક કરી આ ગીત માણી લો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
