બોલ્ડ સીન ભજવવામાં શેની શરમઃ રાધિકા
રાધિકા આપ્ટેએ ફિલ્મ પાર્ચ્ડમાં બોલ્ડ સીન ભજવ્યા છે તે અંગે તેનું કહેવું છે કે બોલ્ડ સીન ભજવવામાં તેને જરા પણ સંકોચ થતો નથી. બદલાપુરમાં તેના બોલ્ડ રોલ અને એક્ટિંગના લીધે જ્યાં તેની એક ઇમેજ લોકોનો મનમાં ઊભી કરી હતી ત્યાં જ તેની ન્યૂડ તસવીરો લિંક થઇ જતો અન્ય એક વિવાદે આ હિરોઇનને હાલમાં વિવાદોમાં નાંખી દીધી.

આ અંગે વાત કરતા બદલાપુર એક્ટ્રેસે જણાવ્યું કે બોલ્ડ સીન ભજવવામાં શરમ શું કામ આવે તેને આગળ કહ્યું કે મેં દુનિયાની વિવિધ ફિલ્મો જોયેલી છે. જો કે રાધિકાએ અત્યાર સુધીમાં બંગાળી, તેલુગુ, તમિલ, મરાઠી, અને હિન્દી ભાષામાં અનેક જાણીતી ફિલ્મો કરીને એક અલગ જ ઇમેજ બનાવી છે. પણ તે નાટકો પણ કરી ચૂકી છે.

પુનાની રહેવાસી તેવી રાધિકાએ ફિલ્મોમાં જોડાવા પહેલા અનેક નાટકોમાં પોતાની એક્ટિંગનો પારો બતાવ્યો છે.

શોર ધ સિટી, રક્ત ચરિત, બદલાપુર, હંટર જેવી અનેક ફિલ્મોમાં પોતાની અદાકારી બતાવી.

રાધિકા આપ્ટેની ન્યૂડ તસવીરો લિંક થઇ જતો અન્ય એક વિવાદે આ હિરોઇનને વિવાદોમાં નાંખી દીધી હતી. હાલ માં રાધિકા આપ્ટે સાઉથ ની ફિલ્મમાં કાર્યરત છે.

રાધિકાએ તેના બોલીવૂડ ફિલ્મ કેરિયનની શરૂઆત વાહ લાઇફ હો તો એસીમાં એક નાનકડો રોલ ભજવીને કર્યો.

રાધિકા આપ્ટે હાલમાં જ રજનીકાંત સાથે કબાલી ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેને એક સીધો સાદો રોલ કર્યો હતો.

રાધિકા આપ્ટે તેના ન્યૂડ વીડિયોને કારણે પણ ખુબ જ ચર્ચામાં આવી હતી.


-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
