રણવીર અને રોહિત શેટ્ટી સાથે શુટિંગમા વ્યસ્ત છે પુજા હેગડે, પોતાના શુટિંગના અનુભવો શેર કર્યા
અભિનેત્રી પૂજા હેગડે હાલમાં તેની આગામી કેટલીક ફિલ્મોનું શૂટિંગ કરી રહી છે, તેણે તાજેતરમાં રણવીર સિંહ અને રોહિત શેટ્ટી સાથે સર્કસના શૂટિંગના અનુભવો શેર કર્યા છે.
અભિનેત્રી પૂજા હેગડે હાલમાં તેની આગામી કેટલીક ફિલ્મોનું શૂટિંગ કરી રહી છે, તેણે તાજેતરમાં રણવીર સિંહ અને રોહિત શેટ્ટી સાથે સર્કસના શૂટિંગના અનુભવો શેર કર્યા છે. એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં પૂજાએ કહ્યું હતું કે, "આ ફિલ્મનું શૂટિંગ કરવામાં ખૂબ જ મજા આવી. સર્કસ રોહિત સર અને રણવીર સાથે ત્રીજો પ્રોજેક્ટ છે, જેમાં તેમનું સારૂ બોન્ડિંગ છે.

પુજાએ વધુમાં જણાવ્યું કે, જ્યારે તમે આવા લોકો સાથે કામ કરો છો તો તમને આનંદ આવશે જ. એવું લાગ્યું કે અમે પાર્ટીમાં હતા અને વચ્ચે વચ્ચે ફિલ્મું શૂટિંગ કરતા હતા. જ્યારે તમે ઓફ સ્ક્રીન ખૂબ મજા કરો છો, ત્યારે હું માનું છું કે તે સ્ક્રીન પર પણ દેખાય છે, મને આશા છે કે આવું જ થશે. "પૂજાએ તાજેતરમાં પ્રભાસ સાથેની તેની પૈન-ઇન્ડિયા ફિલ્મ રાધે શ્યામનું શુટીંગ પુરૂ કર્યુ છે. તેની પાસે હાલ સર્કસ અને સલમાન ખાન સાથે ભાઇજાન ફિલ્મ પણ પાઈપલાઈનમાં છે.
આ ઉપરાંત લોકડાઉનમાં ચિરંજીવી અને રામ ચરણ સાથે આચાર્ય, મોસ્ટ એલિજિબલ બેચલર સાથે સાથે થલપતિ સાથે બીસ્ટનો સમાવેશ થાય છે. પૂજા હેગડે ટૂંક સમયમાં મેગાસ્ટાર સલમાન ખાન સાથે જોવા મળશે. ફિલ્મનું નામ ભાઈજાન છે, જે અગાઉ કભી ઈદ કભી દિવાળી હતું. અભિનેત્રીએ કહ્યું કે તે આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
