સમય ને નાણાનો વ્યય છે ફિલ્મ પ્રમોશન : સન્ની દેઓલ
મુંબઈ, 27 મે : બૉલીવુડ અભિનેતા સન્ની દેઓલ હાલ પોતાના પિતા ધર્મેન્દ્ર અને ભાઈ બૉબી દેઓલ સાથે પોતાની આવનાર ફિલ્મ યમલા પગલા દીવાના 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

એક વાતચીતમાં સન્ની દેઓલે જણાવ્યું - પ્રમોશન તાણગ્રસ્ત પ્રક્રિયા છે. તે નાણા અને સમય તથા દરેક બાબતમાં વ્યયની જ વાત છે. પ્રમોશનમાં જેટલાં નાણાં ખર્ચાય છે, તેના વડે તમે વધુ એક ફિલ્મ બનાવી શકો છો. ફિલ્મોનું હાઈ સ્કેલ પ્રમોશન હવે ફૅશન બની ગયું છે. તમે જો તેમ ન કરો, લોકો તમારી ફિલ્મ અંગે જાણશે નહિં. અમે પણ હવે આ પ્રચલનમાં શામેલ થઈ ગયાં છે.
સંગીત સિવાન દિગ્દર્શિત યમલા પગલા દીવાના 2 ફિલ્મ આગામી 7મી જૂને રિલીઝ થવાની છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર અને બૉબી દેઓલ પણ છે તથા ફિલ્મ યમલા પગલા દીવાનાની સિક્વલ છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
