Pictures : પ્રિયંકા વિશ્વના સૌથી સેક્સી એશિયન મહિલા
મુંબઈ, 6 ડિસેમ્બર : વિશ્વ સુંદરી પ્રિયંકા ચોપરા નામે વધુ એક ખિતાબ નોંધાયો છે. બૉલીવુડના જંગલી બિલ્લીને વિશ્વના સૌથી સેક્સી એશિયન મહિલાનો ખિતાબ અપાયો છે. આ ખિતાબ અપાયો છે લંડનની વીકલી મૅગેઝીનના ઑનલાઇન સર્વેમાં. આ અગાઉ આ ખિતાબ કૅટરીના કૈફ નામે હતો. આ વખતે કૅટરીના ત્રીજા નંબરે સરકી ગયાં છે જ્યારે કરીના બીજા સ્થાને છે.
આ વર્ષે અગ્નિપથ અને બર્ફીની સફળતાએ પ્રિયંકાને એક બાજુ ખુશીઓ આપી છે, તો તેમની ગાયકીના આલબમે તેમને એક ઇન્ટરનેશનલ ઓળખ આપી છે.
પોતાને આ ખિતાબ મળતાં પ્રિયંકાએ તેમને વોટ કરનારાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. પ્રિયંકા હાલ નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળીની ફિલ્મમાં ઓલંપિક વિજેતા મૅરી કોમનું પાત્ર ભજવનાર છે. ફિલ્મનું શુટિંગ આવતા મહીને શરૂ થશે. મૅરી કોમ આ વાતને લઈને ખૂબ ખુશ છે. તેથી તેઓ પ્રિયંકાને પોતાની સાથે મણિપુર લઈ જનાર છે.
આવો એક નજર નાંખીએ પ્રિયંકા ચોપરાની સેક્સી અદાઓ તથા તેમની કેટલીક ખાસ બાબતો ઉપર.

હૉટ અદાઓ
પ્રિયંકા ચોપરાએ વર્ષ 2000માં વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યો હતો. આ ખિતાબ જીતનાર તેઓ સૌથી ઓછા વયના મહિલા હતાં.

હૉટ અદાઓ
વર્ષ 2003માં પ્રિયંકાએ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો. તેમની પ્રથમ ફિલ્મ ધ હીરો હતી. તેમા તેઓનો સાઇડ રોલ હતો, પરંતુ તે જ વર્ષે તેમનો લીડ રોલ ધરાવતી ફિલ્મ અંદાઝ રિલીઝ થઈ કે જે સફળ રહી. તેના માટે તેમને ફિલ્મફૅર ઍવૉર્ડ ફૉર બેસ્ટ ફીમેલ ડેબ્યુટ પણ અપાયો.

હૉટ અદાઓ
વર્ષ 2004માં પ્રિયંકાએ ઐતરાઝ ફિલ્મમાં નેગેટિવ રોલ કર્યો અને ઍવૉર્ડ મેળવ્યો. સમીક્ષકોએ માન્યું કે પ્રિયંકા એક સારા અભિનેત્રી છે.

હૉટ અદાઓ
વર્ષ 2008માં આવેલ ફૅશન ફિલ્મે પ્રિયંકાના કૅરિયરને ઉંચો મુકામ આપ્યો. આ ફિલ્મ માટે તેમણે નેશનલ ઍવૉર્ડ મેળવ્યો.

હૉટ અદાઓ
ઐતરાઝ બાદ મુઝસે શાદી કરોગી, કૃષ અને ડૉન ફિલ્મોની સફળતાએ પ્રિયંકાને બૉલીવુડની અગ્રણી અભિનેત્રીઓમાં લાવી મુકી.

હૉટ અદાઓ
સફળતા મેળવતાં જ પ્રિયંકાના ઘરે નિર્માતા-દિગ્દર્શકોએ લાઇનો લગાવી દીધી. કમીને, સાત ખૂન માફ અને બર્ફી ફિલ્મો દ્વારા પ્રિયંકાએ સાબિત કર્યું કે તેઓ માત્ર ગ્લૅમર ગર્લ નથી, પણ એક ઘડાયેલ કલાકાર પણ છે.

હૉટ અદાઓ
ફરી એક વાર પ્રિયંકા એક અલગ અને પડકારજન્ય ભૂમિકા ભજવવા જઈ રહ્યાં છે. નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળીની ફિલ્મમાં પ્રિયંકા ઓલિમ્પિક વિજેતા મૅરી કોમનું પાત્ર ભજવવાનાં છે.

હૉટ અદાઓ
પ્રિયંકા ચોપરા નામે વધુ એક ખિતાબ નોંધાયો છે. બૉલીવુડના જંગલી બિલ્લીને વિશ્વના સૌથી સેક્સી એશિયન મહિલાનો ખિતાબ અપાયો છે.

હૉટ અદાઓ
આ ખિતાબ અપાયો છે લંડનની વીકલી મૅગેઝીનના ઑનલાઇન સર્વેમાં. આ અગાઉ આ ખિતાબ કૅટરીના કૈફ નામે હતો. આ વખતે કૅટરીના ત્રીજા નંબરે સરકી ગયાં છે જ્યારે કરીના બીજા સ્થાને છે.

હૉટ અદાઓ
આ વર્ષે અગ્નિપથ અને બર્ફીની સફળતાએ પ્રિયંકાને એક બાજુ ખુશીઓ આપી છે, તો તેમની ગાયકીના આલબમે તેમને એક ઇન્ટરનેશનલ ઓળખ આપી છે.

હૉટ અદાઓ
પોતાને આ ખિતાબ મળતાં પ્રિયંકાએ તેમને વોટ કરનારાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
