Pics : ટૉપ 20 સેક્સી સાંતાની યાદીમાં પ્રિયંકા-કરીના!
મુંબઈ, 25 ડિસેમ્બર : જ્યારે આપણે સાંતા વિશે વાત કરતા હોઇએ, ત્યારે આપણા મગજમાં લાલ ટોપી, લાંબી સફેદ દાઢી તથા ચૉકલેટથી ભરેલી બૅગ ધરાવતી વ્યક્તિ સામે આવી જાય છે કે મેરી ક્રિસમસ વિશ કરતી હોય છે, પરંતુ બીસીસીયૂકે ન્યુઝે આ વખતે ક્રિસમસને કંઈક અલગ રીતે ઉજવતાં બૉલીવુડ તથા હૉલીવુડના અભિનેત્રીઓએ ધરેલા હૉટ સાંતા અવતારમાંથી ટૉપ 20ની પસંદગી કરવા એક સર્વે કરાવ્યું.
સર્વેમાં ટૉપ 20 હૉટ-એન-સેક્સી સાંતા તરીકે પહેલુ સ્થાન મેળવ્યું છે હૉલીવુડ અભિનેત્રી કૅટી પેરીએ. ટૉપ 3માં કૅટી પેરી ઉપરાંત સેલેના ગોમ્ઝ બીજા સ્થાને રહ્યાં છે, તો કરીના કપૂર ત્રીજા સ્થાને રહ્યાં છે. આ યાદીમાં પ્રિયંકા ચોપરા અને શાંતિ ડાયનામાઇટ સ્થાન પામવામાં સફળ રહ્યાં છે.
ચાલો તસવીરો સાથે જોઇએ ટૉપ 20 હૉટ એન સેક્સી સાંતા :

કૅટી પેરી
હૉલીવુડ અભિનેત્રી કૅટી પેરી ટૉપ 20 સેક્સી સાંતાની યાદીમાં પહેલા સ્થાને રહ્યાં છે.

સેલેના
બીજા સ્થાને સેલેના ગોમ્ઝ રહ્યાં છે.

કરીના
ટૉપ 20 સેક્સી સાંતાની યાદીમાં બૉલીવુડના અભિનેત્રી કરીના કપૂરે ત્રીજુ સ્થાન હાસલ કર્યું છે.

પામેલા
ચોથુ સ્થાન પામેલા એન્ડરસને હાસલ કર્યું છે.

ગાગા
લૅડી ગાગાને પાંચમુ સ્થાન હાસલ થયું છે.

પ્રિયંકા
બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ યાદીમાં છઠા સ્થાને રહ્યાં છે.

માઇલી
માઇલી સાયરસને સાતમુ સ્થાન મળ્યું છે.

પૅરિસ
પૅરિસ હિલ્ટન આઠમા સ્થાને રહ્યાં છે.

શાંતિ
મૉડેલમાંથી અભિનેત્રી બનનાર શાંતિ ડાયનામાઇટ પણ આ યાદીમાં જોડાવવામાં સફળ રહ્યાં અને તેમને નવમું સ્થાન હાસલ થયું છે.

મલાઇકા
મુન્ની બદનમા હુઈ... ફૅમ મલાઇકા અરોરા ખાન ટૉપ 20 સેક્સી સાંતાની યાદીમાં દસમા સ્થાને રહ્યાં છે.

સોનમ
રાંઝણા ગર્લ સોનમ કપૂર 11મા સ્થાને છે.

બિપાશા
બિપાશા બાસુ પણ આ યાદીમાં શામેલ થયાં છે અને તેમને 12મુ સ્થાન મળ્યું છે.

મારિયા કૅરે
મારિયા કૅરે તેરમા સ્થાને રહ્યાં છે.

જેનેલિયા
જેનેલિયા ડિસૂઝા ટૉપ 20 સેક્સી સાંતાની યાદીમાં 14મા સ્થાને રહ્યાં છે.

જેસિકા સિમ્પસન
જેસિકા સિમ્પસને આ યાદીમાં પંદરમુ સ્થાન હાસલ કર્યું છે.

કંગના
કંગના રાણાવત પણ આ યાદીમાં જોડાવવામાં સફળ રહ્યાં અને તેમનું 16મુ સ્થાન રહ્યું છે.

રિહાના
રિહાનાનો 17મો નંબર રહ્યો છે.

અમૃતા
બૉલીવુડ અભિનેત્રી અમૃતા રાવ ટૉપ 20 સેક્સી સાંતાની યાદીમાં 18મા સ્થાને રહ્યાં છે.

પ્રીતિ
બૉલીવુડના પિમ્પલ ગર્લ પ્રીતિ ઝિંટા પણ સેક્સી સાંતાની યાદીમાં 19મા નંબરે રહ્યાં છે.

રાણી
બૉલીવુડ અભિનેત્રી રાણી મુખર્જી આ યાદીમાં 20મુ સ્થાન હાસલ કરવામાં સફળ રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
