બિકિનીમાં વાયરલ થયા પ્રિયંકા ચોપડાના હૉટ ફોટા, જેઠાણી સાથે પુલમાં મસ્તી
હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતી અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં પોતાની જેઠાણી સોફી ટર્નર સાથે મસ્તી કરતી જોવા મળે છે.
હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતી અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં પોતાની જેઠાણી સોફી ટર્નર સાથે મસ્તી કરતી જોવા મળે છે. આના અમુક ફોટા સામે આવ્યા છે. આમાં બંને બિકિનીમાં ખૂબ જ શાનદાર દેખાઈ રહ્યા છે. ફોટા કોઈ પુલ પાસેના છે. બંનેની ફિઝિક સ્વિમ સૂટમાં જબરદસ્ત દેખાઈ રહી છે.

સ્વિમસૂટમાં ફેન્સને દીવાના બનાવી રહી છે પ્રિયંકા
પ્રિયંકા ચોપડા સ્વિમસૂટમાં એટલી હૉટ લાગી રહી છે કે તેના ફેન્સ દીવા નાબની ગયા છે. આ ઉપરાંત પ્રિયંકાએ વિંટેજ ગ્લાસિઝ લગાવ્યા છે. તમને જણાવી દઈએ કે મેક્સ રા અંગોલા બ્રાન્ડનું તેમના સ્વિમ સૂટ પ્લમ શેડમાં છે. તેની કિંમત 195 ડૉલર એટલે કે લગભગ 13,585 રૂપિયા છે.
|
પ્રિયંકા-નિકે ગયા વર્ષે કર્યા હતા લગ્ન
પ્રિયંકા ચોપડા અને નિક જોનસે પણ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં ગયા વર્ષે લગ્ન કર્યા હતા. પ્રિયંકા ચોપડા બોલિવુડ સાથે સાથે હોલિવુડની પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. વળી, નિક જોનસ પણ એક જાણીતા સિંગર છે. પ્રિયંકાના લગ્નમાં દેશ વિદેશથી લોકો પહોંચ્યા હતા. બાદમાં પ્રિયંકા અને નિકે ઘણી જગ્યાએ રિસેપ્શન પણ આપ્યુ હતુ.

ઈજા છતાં પણ જોરદાર નાચી પ્રિયંકા
હાલમાં જ ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક'નું શૂટિંગ પૂરુ કરી ચૂકેલી પ્રિયંકાની આખી ટીમ અ કાસ્ટે એક રેપઅપ પાર્ટી કરી. આ રેપઅપ પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પ્રિયંકા દોસ્તો સાથે જોરદાર નાચતી દેખાઈ રહી છે. કમાલની વાત છે કે પ્રિયંકાના ઢીંચણમાં ઈજા દેખાઈ રહી છે. તેમછતાં તે જોરદાર નાચી રહી છે. તે પોતાની ફિલ્મ ‘દોસ્તાના' અને ‘દિલ ધડકને દો' ના ગીતો પર ડાંસ કરતી જોવા મળી.

પીએમ બનવા ઈચ્છે છે પ્રિયંકા
પ્રિયંકાએ થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં પોતાના સપના વિશે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યુ કે તે ભારતની પ્રધાનમંત્રી બનવા ઈચ્છે છે. વળી, તે એ પણ ઈચ્છે છે કે તેના પતિ નિક જોનસ અમેરિકી રાષ્ટ્રપતિ બને. ઈન્ટરવ્યુમાં પોતાની રાજકીય આકાંક્ષાઓ વિશે વાત કરતી પ્રિયંકાએ કહ્યુ કે ભારતના પ્રધાનમંત્રીની દોડમાં શામેલ થવા ઈચ્છીશ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
