નવા વર્ષ પર પ્રિયંકાએ કરી નિકને કિસ, ફોટો શેર કરી બોલી - ‘હેપ્પી ન્યૂ યર'
હાલમાં જ પ્રિયંકાએ ન્યૂ યર સેલિબ્રેશનનો એક ફોટો શેર કરીને ફેન્સનું દિલ ખુશ કરી દીધુ છે.
બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ હાલમાં જ નિક જોનસ સાથે લગ્ન કરી લીધા છે અને હવે બંને પરિવાર સાથે સ્વિત્ઝરલેન્ડમાં રજાઓ માણી રહ્યા છે. બંને ક્રિસમસ અને નવા વર્ષનુ સેલિબ્રેશન પણ ધામધૂમથી કરી રહ્યા છે. વાસ્તવમાં પ્રિયંકા આની સાથે જોડાયેલી બધી અપડેટ્સ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. હાલમાં જ તેણે ન્યૂ યર સેલિબ્રેશનનો એક ફોટો શેર કરીને ફેન્સનું દિલ ખુશ કરી દીધુ છે.
|
નવા વર્ષ પર પ્રિયંકા અને નિકે કર્યુ લિપલૉક
નવા વર્ષનો જે ફોટો પ્રિયંકાએ શેર કર્યો છે તેમાં તે પતિ નિક જોનસને કિસ કરતી જોવા મળી રહી છે. આ સેલિબ્રિટી જોડાને કિસ કરતો સામે આવેલો આ ફોટો સોશિયલ મીડિયા પર #CoupleGoals સાથે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફોટોના કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યુ છે - મારાથી લઈને તમારા સુધી, બધાને નવા વર્ષની શુભકામનાઓ.
|
પરિવાર સાથે મનાવી રહી છે રજાઓ
પ્રિયંકા અને નિક હાલમાં સ્વિત્ઝરલેન્ડમાં પરિવાર સાથે રજાઓ માણી રહી છે. પ્રિયંકાએ આનો ફોટો પણ શેર કર્યો હતો. આ ફોટોઝમાં તે સ્કીઈંગ કરતી જોવા મળી હતી. પ્રિયંકાના સાસરિયાવાળા ઉપરાંત તેની મા મધુ ચોપડા અને ભાઈ સિદ્ધાર્થ ચોપડા પણ આ ટ્રિપમાં તેમની સાથે છે.
|
શાહી અંદાજમાં થયા હતા લગ્ન
પ્રિયંકા અને નિકે ભારત આવીને રાજસ્થાનના ઉદયપુરમાં ઉમેદભવનમાં શાહી અંદાજમાં હિંદુ ધર્મ પ્રમાણે લગ્ન કર્યા હતા. આ ઉપરાંત આગલા દિવસે પ્રિયંકાએ ચર્ચમાં ક્રિશ્ચિયન રિવાજ સાથે પણ લગ્ન કર્યા. જો કે આ લગ્નમાં અમુક જ લોકો અને ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ પરંતુ બાદમાં બંનેએ ઘણી જગ્યાએ રિસેપ્શનનું પણ આયોજન કર્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
