જુઓ તસવીરો અને માણો ગીત : રામ-લીલાને આમ ઇંટ્રોડ્યુસ કરશે પ્રિયંકા
મુંબઈ, 23 ઑક્ટોબર : સંજય લીલા ભાનુશાળીની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામલીલા આજકાલ દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ વચ્ચેના કિસિંગ સીનને લઈને ચર્ચામાં છે, તો પ્રિયંકા ચોપરાના હૉટ આયટમ સૉંગના કારણે પણ ફિલ્મ બહુચર્ચિત બની ગઈ છે. ફિલ્મના હૉટ આયટમ નંબરની ઝલક યુટ્યુબ ઉપર રિલીઝ કરી દેવાઈ છે. 2 મિનિટ 23 સેકેંડના આ વીડિયોમાં પ્રિયંકા પોતાના સેક્સી ડાન્સ વડે સૌના હોશ ઉડાવતાં નજરે પડી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ રામલીલા ફિલ્મ આગામી 15મી નવેમ્બરે રિલીઝ થવાની છે અને ફિલ્મમાં પ્રિયંકાના આયટમ સૉંગનો તડકો સાચે જ કામ કરી રહ્યો છે. પ્રિયંકાના આયટમ સૉંગના બોલ છે રામ ચાહે લીલા... લીલા ચાહે રામ... આ ગીત ફિલ્મના મુખ્ય કલાકારો દીપિકા પાદુકોણે અને રણવીર સિંહનું ઇંટ્રોડક્ટ્રી ગીત છે. તેથી જ આ ગીત વચ્ચે બંનેને રોમાંસ કરતે પણ દર્શાવાયાં છે.
રામ ચાહે લીલા... આયટમ સૉંગમાં પ્રિયંકા ચોપરાનો લુક પણ ખૂબ જ અલગ અને સિડક્ટિવ છે. સફેદ ચોળી અને ધોતી સ્ટાઇલની સ્કર્ટમાં પ્રિયંકાએ પોતાની સેક્સ અપીલ દાખવવાના ભરપૂર પ્રયત્નો કર્યાં છે. પ્રિયંકા ચોપરા પોતે પણ આ ગીત અંગે ઉત્સાહિત છે અને તેમનું કહેવું છે કે આ એક મૉડર્ન મુજરો છે. આ ગીત ઇન્ડિયન આઇડલ ફૅમ ભૂમિ ત્રિવેદીએ ગાયું છે.
જુઓ રામ ચાહે લીલા... આયટમ સૉંગની તસવીરી ઝલક અને માણો ગીત પણ :

રામ ચાહે લીલા...
રામ ચાહે લીલા... આયટમ સૉંગમાં પ્રિયંકા ચોપરાની માદક અદાઓ.

રામ ચાહે લીલા... આયટમ સૉંગ માણવા માટે ક્લિક કરો.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ

Click it and Unblock the Notifications