Bikini લૂક્સથી SRKના સિગ્નેચર પોઝ સુધી..આ એક્ટ્રેસ છે બેસ્ટ
બેવોચના પ્રમોશન માટે પ્રિયંકાએ કરી શાહરૂખની કોપી કરતી અને મિયામી બીચ પર મસ્તી કરતી પ્રિયંકાની લેટેસ્ટ તસવીરો જુઓ અહીં..
હાલ પ્રિયંકા પોતાના હોલિવૂડના ફ્રેન્ડ્સ સાથે મિયામીમાં મજા માણી રહી છે. થોડા દિવસ પહેલાં જ પ્રિયંકાની બીચ પર મસ્તી કરતી તસવીરો વાયરલ થઇ હતી. કોઇ શંકા નથી પ્રિયંકા ચોપરા અત્યંત સુંદર અને હોટ છે. એક્ટિંગની સાથોસાથ પોતાના ડ્રેસિંગને કારણે પણ આજકાલ તે ખૂબ વખણાય છે. થોડા દિવસ પહેલાં યોજાયેલ મેટ ગાલા 2017માં પણ તે પોતાના લૂકને કારણે છવાઇ ગઇ હતી. પ્રિયંકાની કેટલીક રિસન્ટ હોટ તસવીરો જુઓ અહીં...

ક્લાસી
પ્રિયંકાનો આ બિકિની લૂક અત્યંત ક્લાસી છે. અહીં તે હોટની સાથે સ્ટાયલિશ અને ક્લાસી પણ લાગી રહી છે. પ્રિયંકાનું પોતાનું અલગ જ સ્ટાયલ સ્ટેટમેન્ટ છે અને તે દરેક લૂક ખૂબ ઇઝીલી કેરી કરે છે.

બિકિની લૂક
પ્રિયંકા અનેકવાર બિકિનીમાં સ્પોટ થઇ ચૂકી છે. રેડ કાર્પેટની માફક જ અહીં પણ કોઇ તેની જોડે સ્પર્ધા કરી શકે એમ નથી. પ્રિયંકા હવે એ સ્થાને પહોંચી ગઇ છે કે, તેણે પબ્લિસિટી માટે ખાસ મહેનત કરવાની જરૂર નથી. તેનો દરેક લૂક, દરેક તસવીર મીડિયામાં તુરંત જ વાયરલ થઇ જાય છે.

પહેલી હોલિવૂડ ફિલ્મ
આમ તો પ્રિયંકા ક્વોન્ટિકો સીરિઝથી હોલિવૂડમાં પદાર્પણ કરી ચૂકી છે. હવે ટૂંક સમયમાં જ તેની પહેલી હોલિવૂડ ફિલ્મ બેવોચ આવી રહી છે. હાલ તે પોતાની આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

મિયામી બીચ પર પ્રિયંકા
પ્રમોશનલ ઇવેન્ટ પહેલાં તે મિયામી બીચ પર પોતાની સ્ટારકાસ્ટ સાથે કંઇક આ રીતે મસ્તી કરતી જોવા મળી હતી. પ્રિયંકાને તેની આ તસવીરો માટે ખૂબ કોમ્પ્લિમેન્ટ્સ મળી રહ્યાં છે.

બેવોચનું ટ્રેલર
બેવોચ ફિલ્મનું જ્યારે પહેલું ટ્રેલર રિલીઝ થયું હતું, ત્યારે લોકોએ પ્રિયંકાને ખૂબ ટ્રોલ કરી હતી. આ ફિલ્મના ટ્રેલરમાં પ્રિયંકાની નાનકડી ઝલક માત્ર જ જોવા મળી હતી. ત્યારે ફિલ્મના હીરો એ પ્રિયંકાને સપોર્ટ કરતાં લખ્યું હતું, પ્રિયંકા આ ફિલ્મનો મહત્વપૂર્ણ ભાગ છે જે તમને ટૂંક સમયમાં ખબર પડશે.

ચલ ના કેટરિના
બેવોચ ફિલ્મનું હિંદી ટ્રેલર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ફિલ્મમાં પ્રિયંકાનો એક ડાયલોગ છે, ઇઝી બ્રિટની. હિંદીના ડબ વર્ઝનમાં આ ડાયલોગનો અનુવાદ થયો છે, ચલ ના કેટરિના. લોકોને આ ટ્રેલર ખૂબ પસંદ પડ્યું હતું. કેટરિનાએ જ્યારે ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું ત્યારે પ્રિયંકાએ આ જ ડાયલોગ દ્વારા તેનું સ્વાગત કર્યું હતું.

પ્રમોશનલ લૂક
હાલ પ્રિયંકા બેવોચનું પ્રમોશન કરી રહી છે. રેડ કાર્પેટ લૂક્સની માફક જ તેના પ્રમોશનલ લૂક્સ પણ ચર્ચામાં છે. પ્રિયંકા પોતાના કોન્ફિડન્સ અને લૂક્સને કારણે દરેક જગ્યાએ છવાઇ જાય છે.

શાહરૂખ સ્ટાયલ પ્રમોશન
મિયામીમાં પોતાની ફિલ્મ બેવોચ પ્રમોટ કરતી વખતે પ્રિયંકાએ શાહરૂખના આ સિગ્નેચર પોઝનો ઉપયોગ કર્યો હતો અને દર્શકો તરફથી મળેલ પ્રેમ બદલ આભાર માન્યો હતો.

25 મે
પ્રિયંકાની ફિલ્મ બેવોચ 25 મેના રોજ રિલીઝ થઇ રહી છે. હોલિવૂડની સાથોસાથ તેના બોલિવૂડના ફેન્સ પણ આ ફિલ્મ માટે ખૂબ ઉત્સાહિત છે.
{promotion-urls}
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
