Pics : પ્રિયંકાનું બબલી બદમાશ હૈ... સૉંગ લૉન્ચ
મુંબઈ, 19 માર્ચ : આજમા લે... આ જા તૂ સામને.... દિલ પર્દાફાશ હૈ... નીયત ઐય્યાશ હૈ... ન બન શરીફ તૂ... બબલી બદમાશ હૈ... પ્રિયંકા ચોપરાનું આ આયટમ સૉંગ ગઈકાલે લૉન્ચ થયું.
એકતા કપૂરની ફિલ્મ શૂટઆઉટ એટ વડાલા એટલે કે એસ.એ.ડબ્લ્યૂ. ફિલ્મ પ્રિયંકા ચોપરાના આ આયટમ સૉંગના કારણે અત્યારથી જ ચર્ચામાં આવી ગઈ છે. પ્રિયંકા ચોપરાએ પોતાના બૉલવુડ કૅરિયરમાં પ્રથમ વાર આયટમ સૉંગ કર્યું છે.
મુંબઈમાં એસ્કોબાર ખાતે યોજાયેલ લૉન્ચિંગ સમારંભમાં પ્રિયંકા ચોપરા, નિર્માતા એકતા કપૂર, દિગ્દર્શક સંજય ગુપ્તા અને સંગીત દિગ્દર્શક અન્નુ મલિક પણ હાજર હતાં. (બબલી બદમાશ હૈ... વીડિયો જોવા ક્લિક કરો)
નોંધનીય છે કે શૂટઆઉટ એટ વડાલા એટલે કે એસ.એ.ડબ્લ્યૂ. ફિલ્મ મૂળત્વે મુંબઈના વડાલા ખાતે થયેલ શૂટઆઉટની સત્યઘટના પર આધારિત છે, પરંતુ હાલ આ ફિલ્મ પ્રિયંકા ચોપરાના આયટમ સૉંગના કારણે ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં જ બબલી બદમાશ... નો ફર્સ્ટ લુક રિલીઝ કરાયો હતો, પછી વીડિયો રિલીઝ કરાયું અને હવે તેનું લૉન્ચિંગ સમારંભ યોજાયું.
આવો તસવીરોમાં જોઇએ બબલી બદમાશ હૈ... નું લૉન્ચિંગ.

તસવીરોમાં બબલી બદમાશ હૈ... નું લૉન્ચિંગ
મુંબઈમાં એસ્કોબાર ખાતે શૂટઆઉટ એટ વડાલાના આયટમ સૉંગ બબલી બદમાશ હૈ... આયટમ સૉંગના લૉન્ચિંગ સમારંભમાં પ્રિયંકા ચોપરા, એકતા કપૂર, સંજય ગુપ્તા અને અન્નુ મલિક હાજર રહ્યા હતાં.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications