ફિલ્મોમાં આવતા પહેલા આવી દેખાતી હતી પ્રિયંકા, ઓળખી નહીં શકો
બોલીવુડની સુપરસ્ટાર એક્ટ્રેસ અને ગ્લોબલ સ્ટાર બની ચૂકેલી પ્રિયંકા ચોપરા ફાઈનલી નિક જોનસની થઈ ચૂકી છે. બંનેની સગાઈ થઈ ચૂકી છે, હવે બસ લગ્ન બાકી છે
બોલીવુડની સુપરસ્ટાર એક્ટ્રેસ અને ગ્લોબલ સ્ટાર બની ચૂકેલી પ્રિયંકા ચોપરા ફાઈનલી નિક જોનસની થઈ ચૂકી છે. બંનેની સગાઈ થઈ ચૂકી છે, હવે બસ લગ્ન બાકી છે. તાજેતરમાં સામે આવેલી સગાઈની તસવીરો કોઈ સપનાથી ઓછી નથી. ઝડપથી વાઈરલ થયેલા આ ફોટોઝમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું આ નવું કપલ લોકોને પહેલી નજરે જ ગમી રહ્યું છે. ભલે નિક પ્રિયંકા કરતા 10 વર્ષ નાના હોય, પરંતુ બંને મેડ ફોર ઈચ અધર લાગી રહ્યા છે.
લગ્ન અને સગાઈની વાત તો પહેલા પણ થઈ ચૂકી છે, પરંતુ આજે વાત કરવાની છે પ્રિયંકા ચોપરા વિશે. ખાસ દિવસે પ્રિયંકા ચોપરાના કેટલાક જૂના ફોટોઝ પણ વાઈરલ થઈ રહ્યા છે. પરંતુ તેમના આ ફોટોઝ દર્શાવતા પહેલા અમે તેમના જૂના દિવસો વિશે થોડું જણાવી દઈએ. પ્રિયંકા ચોપરાએ એક્ટ્રેસ તરીકે બોલીવુડમાં ઠીક ઠીક શરૂઆત કરી હતી. તેમને જોઈને કોઈ ન કહી શકે કે એક દિવસ આ છોકરી બોલીવુડથી લઈ હોલીવુડ સુધી સફળતાના વાવટા લહેરાવશે.
વાંચો: 10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ
ઓસ્કાર એવોર્ડ પ્રેઝન્ટર બનેલી પ્રિયંકા આવું કરનાની બોલીવુડની પહેલી એક્ટ્રેસ છે. આ વર્ષે પ્રિયંકાએ પોતાના અમેરિકન ટીવી શો 'ક્વોન્ટિકો’ માટે બેસ્ટ એક્ટ્રેસનો 'પીપલ્સ ચોઈસ’ એવોર્ડ જીતીને ઈતિહાસ બનાવ્યો છે. પ્રિયંકા પહેલી ભારતીય અભિનેત્રી છે, જે આ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવી ચૂકી છે. મિસવર્લ્ડ બનીને પણ પ્રિયંકા ભારતનું નામ રોશન કરી ચૂકી છે. પ્રિયંકાની માતાએ તેમને કહ્યા વગર તેમના કેટલાક ફોટોઝ મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં મોકલ્યા હતા. જુઓ પ્રિયંકા ચોપરાના ટીન એજ દિવસોના ફોટોઝ.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરાના આ ફોટોમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

માસૂમિયત
બાળપણથી જ ચહેરા પર છલકે છે માસૂમિયત

શાળાના દિવસોમાં
સ્કૂલ ટાઈમમાં આવી લાગતી હતી પ્રિયંકા

બહેન સાથે
પોતાની નાની બહેન પરિણીતિ ચોપરા સાથે પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા
આ ફોટો ઝાંખો જરૂર છે, પરંતુ છતાંય પ્રિયંકાની સુંદરતા ઉડીને આંખે વળગી રહી છે.

મોડેલિંગ ડેઈઝ
પ્રિયંકા ચોપરાએ જ્યારે પહેલીવાર ફોટોશૂટ કરાવ્યું ત્યારે તે ખૂબ જ નાની ઉંમરની હતી. કદાચ તમે પણ આટલા ભોળા ચહેરાવાળી મોડેલ નહીં જોઈ હોય.

વો દિન
પ્રિયંકા ચોપરાની માતાએ આ ફોટોઝને પ્રિયંકાને કહ્યા વગર મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટ માટે મોકલ્યા હતા.

ક્યૂટ
પ્રિયંકા ચોપરા 18 વર્ષની ઉંમરમાં જ મિસ વર્લ્ડ બની ચૂકી હતી. જે બાદ તેમણે બોલીવુડમાં પગ મૂક્યો.

પ્રિયંકા ચોપરા
તમામ ચડાવ ઉતાર છતાંય પ્રિયંકા ચોપરા સતત આગળ વધી, અને આજે બોલીવુડથી હોલીવુડ સુધી તે નામ કમાઈ ચૂકી છે.

લગ્નનો ઈન્તજાર
પ્રિયંકા ચોપરાએ ફાનલી નિક જોનસ સાથે સગાઈ કરી છે. હવે બસ લગ્નની રાહ જોવાઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
