પ્રિયા પ્રકાશ વોરિયરે પહેલીવાર શેર કરી ટોપલેસ તસવીર, બોલ્ડનેસની હદો પાર
અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર એ એક એવા ઇન્ટરનેટ સુપરસ્ટાર છે જે તેમની તસવીરોને કારણે ચાહકોમાં અલગથી લોકપ્રિય થઈ રહી છે. પરંતુ રાતોરાત તેને વિંક ગર્લ નામથી એવી ઓળખ મળી ગઈ કે તેની દરેક તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય
અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર એ એક એવા ઇન્ટરનેટ સુપરસ્ટાર છે જે તેમની તસવીરોને કારણે ચાહકોમાં અલગથી લોકપ્રિય થઈ રહી છે. પરંતુ રાતોરાત તેને વિંક ગર્લ નામથી એવી ઓળખ મળી ગઈ કે તેની દરેક તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જાય છે. આ વખતે પણ અભિનેત્રીની આ તસવીર ઇન્ટરનેટ ઉપર છવાઇ ગઇ છે.
પ્રિયા ટોપલેસ સ્ટાઇલમાં પોઝ કરતી જોવા મળી રહી છે. આ પહેલીવાર છે જ્યારે પ્રિયા પ્રકાશ વોરીયરે તેની અત્યાર સુધીની બોલ્ડ તસવીર અપલોડ કરી છે. જેને તેના ચાહકોમાં ખૂબ પસંદ આવી રહી છે. ચાહકો વધુને વધુ વાયરલ થતી આ તસવીર પર હાર્ટ, ફાયર ઇમોજી કમેંટ કરી તેની પ્રશંસા કરી રહ્યાં છે. તમને પ્રિયા પ્રકાશ વેરિયરની બોલ્ડ અને સેક્સી તસવીર પણ બતાવીએ. જેને તમે તમારી નજર તેનાથી દૂર કરી શકશો નહીં.

ટોપલેસ તસવીર
પ્રિયા પ્રકાશ વોરીયરે તેની આ તસવીરો શેર કરી છે. આ તસવીરમાં પ્રિયા પ્રકાશ ટોપલેસ નજર આવી રહી છે. અહીં તેના ચહેરા પર વાળ પણ દેખાય છે. તેના આ લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

પ્રિયાની હોટ તસવીર
પ્રિયા પ્રકાશ વોરીયરની આવી ઘણી તસવીરો છે જે સોશ્યલ મીડિયા પર જોવા મળી રહી છે. તેના ચાહકોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

પ્રિયાનો સેક્સી લુક
પ્રિયા પ્રકાશ અહીં સેક્સી અને બોલ્ડ લૂકમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

કિલર લુક
પ્રિયા પ્રકાશ તેના કિલર લુકથી હંમેશા ચાહકોને ઘાયલ કરે છે.

પ્રિયાની પ્રથમ વાયરલ તસવીરૉ
પ્રિયા પ્રકાશ વોરીયરની સૌપ્રથમ આ તસવીર સામે આવી હતી, જેના કારણે તેણે લોકોના દિલ પર જાદુ વેર્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
