Pics: મેગેજીન કવર પર પ્રેગનેંટ Celebrities
મેગેજીન કવર પર પ્રેગનેંટ સેલેબ્સના ફોટા છપાવવા જાણો કે એક ટ્રેંડ બની ગયો. કેટલીક સેલેબ્રિટી એવી છે, જેમણે મેગેજીન કરવર પર ન્યૂક પિક્ચર આપવામાં કોઇ વાંધો નથી. વાત ભલે હૉલીવુડની સેલેબ્રિટીઓની હોય કે પછી બૉલીવુડની, દરેક આ લેટેસ્ટ ટ્રેંડમાં ઢળતું જાય છે. આવા ફોટા આમ જનતાના મગજ પર પ્રભાવ પાડે છે. એક પ્રકારે આ દેખાવમાં ગ્લેમરસ પણ લાગે છે અને બીજી તરફ પ્રેગનેંસીના મુદ્દે સતર્ક થઇ રહેલી સેલેબ્રિટીઓ વિશે પણ વાત રજૂ કરે છે.
હાર્પર બજાર માટે બ્રિટનીએ પોતાના બેબી બંપની આખી ન્યૂડ તસવીર આપી, તો બીજી તરફ મોનિકા બલુચી અને મેગન ગેલ પણ પાછળ રહી નહી. આવો તમને કેટલાક મેગેજીન કવર્સના ફોટા બતાવીએ છીએ, જેમાં કેટલીક સેલેબ્રિટીઓએ પોતાના બેબી બંપનો ઘણો વધારીને શો ઑફ કર્યો છે.

વૈનિટી ફેયરમાં મોનિકા બેલુચી
વૈનિટી ફેયર માટે મોનિકાએ બે વાર ન્યૂડ પોઝ આપ્યા, જ્યારે ફરીથી પ્રેગનેંટ થઇ.

ડેમી મૂરે, વૈનિટી ફેયર
આમ તો ડેમી મૂરે જ એક એવી મહિલા છે, જેમણે ન્યૂડ બેબી બંપ પોઝ આપવાની હકિકતમાં શરૂઆત કરી. 1991માં જ્યારે તે પ્રેગનેંટ થઇ ત્યારે તેમણે ન્યૂડ પોઝ આપ્યા.

વોગમાં બ્રુક શીલ્ડ
પાણીથી પલળેલી બ્રુક શીલ્ડ વોગના કવર પેજ પર પોતાના બેબી બંપને શો કરતાં જોવા મળી રહી છે. આ ફોટો 2003નો છે.

ઓકેમાં કોકંણા સેન શર્મા
કોકંણા સેન શર્મા ભારતની પ્રથમ સેલિબ્રિટી બની, જેણે ઓકે મેગજીનના કવર પર આવો પોઝ આપ્યો.

ઇન ટચમાં કિમ કાર્દશિયન
કિમ કાર્દશિયનનું વધતું જતું ફિગર ફેશન ઇંડસ્ટ્રી માટે મોટી વાત થઇ ગઇ હતી. આ મેગેજીનમાં કિમે ખાવાની આદત પર વાત કરતાં બધાનું મોઢું બંધ કરી દિધું.

ગ્વેનેથ પાલ્ટ્રો
ડબ્લૂ મેગેજીનમાં ગ્વેનેથે ટૉમ બ્વૉય જેવા સ્ટંટ કર્યા. તે આ અવતારમાં એકદમ ક્લાસી લાગતી હતી.

મિરંડા કેર, વોગમાં
મિરંડાએ વોગ મેગેજીનમાં પોતાના બેબી બંપનો કંઇક વધુ પડતો શો ઓફ કર્યો નહી.

જૈસિકા એલબા
જૈસિકા એલબા બીજીવાર પ્રેગનેંટ થઇ, પરંતુ પોઝમાં તેમણે પોતાના બેબી બંપનો વધુ ખુલાસો કર્યો નહી.

મારી ક્લેયરમાં મેગન ગેલ
મેગન ગેલે આ મેગેજીન માટે સંપૂર્ણ નગ્ન થઇને પોઝ આપ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
