પૂનમ પાંડેની સેક્સી તસવીરોએ ઈન્ટરનેટ પર લગાવી આગ, જોઈને જ પરસેવો છૂટી જશે
પૂનમ પાંડેની સેક્સી તસવીરોએ ઈન્ટરનેટ પર લગાવી આગ
કોઈપણ એક્ટ્રેસ ઈન્ડસ્ટ્રીમાં સફળતાના સાતમા આસમાને હોય કે પછી સ્ટ્ર્ગલ જ કેમ ન કરી રહી હોય, હાલ આવી મોટાભાગની અભિનેત્રીઓમાં હૉટ ફોટોશૂટનું ભૂત જાગ્યું છે. તેમાં પણ પૂનમ પાંડે તો પહેલેથી જ આ મામલે સૌની આગળ છે. કેટલીય વખત પૂનમ પાંડે પોતાની હૉટ તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં રહી ચૂકી છે. હવે ફરી પૂનમ પાંડેના સેક્સી ફોટા સામે આવ્યા છે જેને જોઈ તમે ખુદને રોકી પણ નહિ શકો તેવા અફલાતૂન છે.

હૉટ તસવીરો વાયરલ
આવું પહેલી વખત નથી બન્યું જ્યારે પૂનમ પાંડેની હૉટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ હોય. અગાઉ પણ કેટલીય વખત પૂનમ પાંડેની તસવીરો વાયરલ થઈ ચૂકી છે.

સેન્સેશન ક્વિન
પૂનમ પાંડેને ઈન્ટરનેટની સેન્સેશન ક્વિન માનવામાં આવે છે. પોતાની તસવીરો અને નિવેદનોને પગલે તે અવાર નવાર લોકોને ચોંકાવી દેતી હોય છે.

વિશ્વ કપ ક્રિકેટ 2011
વિશ્વ કપ ક્રિકેટ 2011 દરમિયાન પૂનમ પાંડેએ જાહેરાત કરી હતી કે, જો ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ કપ જીતશે તો તે નગ્ન થશે. પરંતુ એવું કંઇ થયું નહીં, પૂનમે પોતાનો વાયદો પૂરો ન કર્યો.

બોલ્ડ તસવીર
ક્રિકેટ વિશ્વ કપ શરૂ થયા બાદ તેણે બોલ્ડ તસવીરો પોસ્ટ કરતાં સાથે લખ્યું હતું કે, આ તસવીરો ભારતીય ક્રિકેટ ટીમને પ્રેરિત કરશે. એક ઇન્ટરવ્યૂમાં પૂનમ પાંડેએ કહ્યું હતું કે, નગ્નતામાં કોઇ અશ્લીલતા નથી, એ તો ગ્લેમરસ છે.

ફેન્સ માટે કરે છે આવું
પોતાના ફેન્સની વચ્ચે બની રહેવા માટે પૂનમ પાંડે હંમેશા પોતાની હૉટ મદમસ્ત તસવીરો શેર કરતી રહે છે.

એપ
પોતાના ફેન્સ સુધી પોતાનો હોટ અવતાર પહોંચાડવા માટે વચ્ચે પૂનમ પાંડેએ એક મોબાઈલ એપ્લિકેશન પણ બનાવી હતી.

વિચિત્ર હરકત
પૂનમને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે ખાસ ઓળખ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર આવી અજીબોગરીબ તસવીરો તથા વીડિયો પોસ્ટ કરવા માટે ચોક્કસ પ્રખ્યાત છે. ચર્ચામાં રહેવા માટે તે ઘણીવાર આવી બોલ્ડ તસવીરો કે પછી બોલ્ડ નિવેદનનો આશરો લે છે.

કરિયરની શરૂઆત
પૂનમ પાંડેએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ 'નશા'થી કરી હતી. આ ફિલ્મની વાર્તા ટીચર અને સ્ટૂડન્ટના સંબંધો પર આધારિત હતી. આ ફિલ્મમાં પૂનમ ખૂબ બોલ્ડ રોલમાં જોવા મળી હતી.

ફિલ્મ બોક્સઓફિસ પર પિટાઇ
આ ફિલ્મના બોક્સઓફિસ પર ખૂબ બૂરા હાલ થયા હતા. ફિલ્મ દર્શકોને સિનેમાઘર સુધી લાવવામાં નિષ્ફળ રહી.

દર્શકો માટે ન્યૂડ
વર્ષ 2012માં તેણે શાહરૂખ ખાનની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સને ચિયર કરતાં કહ્યું હતું કે, જો કેઆરકે આ આઇપીએલ જીતશે તો તે દર્શકો માટે ન્યૂડ થશે. જો કે, પછીથી પૂનમે આ વાત નકારી કાઢી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
