પૂનમ પાંડે બોલ્ડ લુકના ચક્કરમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર બનતા સહેજ માટે રહી ગઈ, જુઓ વીડિયો
બોલિવૂડની હસીનાઓ ફેશન માટે ગમે તે હદ પાર કરી જાય છે. ઘણી અભિનેત્રીઓ પોતાના લુકને બોલ્ડ બનાવવા માટે વિવિધ અખતરાઓ કરતી રહે છે. આમાં એક છે બ્રાલેસ ડ્રેસ. હાલમાં જ પૂનમ પાંડે બ્રાલેસ લુકમાં જોવા મળી હતી. જો કે તેનો આ લુક થોડો વધારે જ બોલ્ડ હતો.

પૂનમ પાંડે તેના હોટ એન્ડ બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તે પોતાના ગ્લેમરસ લુકથી સોશિયલ મીડિયાનો પારો ચડાવતી રહે છે. હાલમાં જ તેને તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે બ્રાલેસ જોવા મળી રહી છે. આ જ અંદાજમાં તે એક ઈવેન્ટમાં પણ પહોંચી હતી.
પૂનમના આ હોટ એન્ડ બોલ્ડ અંદાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પૂનમનો આ બોલ્ડ અંદાજ ફેન્સના ધબકારા વધારી રહ્યો છે. વીડિયોમાં પૂનમ બ્રાલેસ ઑફ વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી રહી છે. ગ્લોઈંગ મેકઅપ સાથે પૂનમ કેમેરા સામે કમાલના પોઝ આપતી જોવા મળી રહી છે.
પૂનમ પાંડેનો આ કિલર લૂક જોઈને ફેન્સ પાગલ થઈ રહ્યા છે. પૂનમ પાંડેના આ અવતાર પર ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે અને વખાણ કરી રહ્યા છે. જો કે કેટલાક લોકો અભિનેત્રીને ટ્રોલ પણ કરી રહ્યા છે. અહીં પૂનમનો આ લુક તેના માટે મુસીબત પણ બનતો જોવા મળે છે.
પૂનમનો આ અંદાજ એટલો રિવિલંગ હતો કે તે સહેજ માટે ઉપ્સ મોમેન્ટનો શિકાર બનતા રહી ગઈ હતી. હવે તેનો અંદાજ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
