પૂનમને મળી બીજી ફિલ્મ, ‘ખરાબ માર્કેટિંગનો ભોગ બની નશા, હવે નિરાશ નહીં કરું...’
મુંબઈ, 6 સપ્ટેમ્બર : પૂનમ પાન્ડે એટલે કે વિવાદોની રાણી. પૂનમ પાન્ડે સતત વિવાદોમાં રહે છે અને ચર્ચામાં પણ રહે છે. પોતાની પહેલી જ ફિલ્મ નશા દ્વારા બૉલીવુડમાં છવાઈ જવાના સપના સેવનાર પૂનમ પાન્ડેના એ ઓરતા તો પૂરા ન થયા. એટલુ જ નહીં, પૂનમ પાન્ડે નશા ફ્લૉપ થયા બાદ પણ કહે છે કે તેઓ પાસે ફિલ્મોની ઑફર તો ઘણી આવતી હતી, પણ તેઓ સારી સ્ક્રિપ્ટની રાહ જોતા હતાં.
ખેર, પૂનમ પાન્ડે સાચુ બોલે છે કે ખોટુ, તે તો તેઓ જ જાણે, પરંતુ હાલ તો એવુ લાગે છે કે તેમનો ઇંતેજાર પૂરો થઈ ગયો છે. પૂનમ પાન્ડેએ નશા બાદ બીજી ફિલ્મ સાઇન કરી છે. એટલે કહી શકાય કે પૂનમને સ્ક્રિપ્ટ સારી મળી અને એટલે જ તેમણે ફિલ્મ સાઇન કરી લીધી છે. પૂનમનું કહેવુ છે કે નશા ફિલ્મ ફ્લૉપ થવાનું કારણ તેનું ખરાબ માર્કેટિંગ હતું. એટલુ જ નહીં, પૂનમે પોતાના દર્શકોને વાયદો કર્યો છે કે તેઓ હવે તેમને નિરાશ નહીં કરે.
ચાલો તસવીરો સાથે જાણીએ પૂનમ પાન્ડેની બીજી ફિલ્મનું નામ અને તે અંગેની વિસ્તૃત માહિતી :

બીજી ફિલ્મ સ્વીકારી
વિવાદોમાં રહેનાર પૂનમ પાન્ડેએ અંતે બીજી ફિલ્મ માટે હા કહી દીધી છે.

એક્સાઇટેડ પૂનમ
પૂનમ પાન્ડે પોતાની બીજી ફિલ્મને લઈને ખૂબ જ રોમાંચિત છે.

નિરાશ નહીં કરું
પૂનમે કહ્યું કે આ વખતે તેઓ દર્શકોને નિરાશ નહીં કરે.

અનેક સ્ક્રિપ્ટ્સ ઠુકરાવી
પૂનમે જણાવ્યું - હું આપને બતાવી નથી શકતી કે મેં નશા બાદ કેટલી સ્ક્રિપ્ટ્સ ફગાવી દીધી છે.

ધ વર્લ્ડ નેટવર્ક્સ
પૂનમ પાન્ડેની આગામી ફિલ્મનું નામ છે ધ વર્લ્ડ નેટવર્ક્સ.

ગપ્પા નથી મારતી
પૂનમે કહ્યું - લોકોને લાગશે કે હું ગપ્પા મારી રહી છું, પણ જ્યારે ધ વર્લ્ડ નેટવર્ક્સના નિર્માતા આ ઑફર સાથે મારી પાસે આવ્યા, તો મને લાગ્યું કે આ પ્રોજેક્ટ મારી બીજી ફિલ્મ માટે એકદમ બરાબર છે.

નશાનું ખરાબ માર્કેટિંગ
પૂનમનું માનવું છે કે 2013માં રિલીઝ થયેલી તેમની પહેલી ફિલ્મ નશા ખરાબ માર્કેટિંગના કારણે ફ્લૉપ નિવડી.

બીજી ફિલ્મ અંગે ખાત્રી
પૂનમ પાન્ડે બીજી ફિલ્મ અંગે આશ્વસ્ત છે. તેમણે જણાવ્યું - મને વિશ્વાસ છે કે આ નિર્માતા મારી બીજી ફિલ્મને તેના ભાગ્ય સુધી લઈ જશે.

અંગ પ્રદર્શન હશે?
આ સવાલના જવાબમાં પૂનમે જણાવ્યું - મારા દર્શકો નિરાશ નહીં થાય.

ઘણુ બધુ હશે
પૂનમે કહ્યું કે ધ વર્લ્ડ નેટવર્ક્સમાં અંગ પ્રદર્શન ઉપરાંત પણ ઘણુ બધુ હશે.

ગંભીર વિષય
પૂનમે કહ્યું કે ધ વર્લ્ડ નેટવર્ક્સ ખૂબ જ સંવેદનશીલ વિષય પર આધારિત છે.

વધુ એક કામસૂત્ર જોવા નીચેની લિંક પર ક્લિક કરો
ભૈરવી ગોસ્વામી બની Sex Goddess, કામસૂત્ર માટે ધર્યો ‘કામુક' અવતાર!
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
