Video: પૂનમ પાંડે બની યોગ ટીચર, યોગા શીખો તેની સ્ટાઇલમાં
[ગોસીપ] પૂનમ પાંડેની એક આવડત છે કે તે કોઇપણ રીતે પોતાના ફેન્સનું દિલ જીતી લે છે. તે ક્યારેય પોતાના ચાહકોને નિરાશ નથી કરતી. અને આ જ રીતે તે ખુદને સુર્ખિયોમાં રાખે છે. પછી ભલેને તે આઈપીએલ હોય કે ફિલ્મ પ્રમોશન્સ હોય અથવા તો યોગા દિવસ. 21 જુલાઇના રોજ વિશ્વભરમાં યોગા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, અને દેશભરમાં યોગ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે પૂનમ પાંડે ખુદ યોગ ટીચર બનીને લોકોને યોગ શીખવાડી રહી છે.
એવામાં પૂનમ પાંડેએ પોતાના ફેન્સ માટે એક સેક્સી યોગા વીડિયો બનાવ્યો છે અને યૂટ્યૂબ પર પોસ્ટ કરીને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં પૂનમે યોગ કરવાની કેવો છે મારો યોગ વીડિયો?? અને ટેગ કર્યું છે કે યોગ કરો તો પૂનમ પાંડે જેસા...
જો આપ પણ પૂનમ પાંડેના ફેન્સ હોવ તો આ વીડિયો આપે ચોક્કસ જોવો જોઇએ, જુઓ સ્લાઇડરમાં પૂનમ પાંડેનો યોગ વીડિયો...

પૂનમે શીખવ્યા યોગાસન
પૂનમ પાંડેની એક આવડત છે કે તે કોઇપણ રીતે પોતાના ફેન્સનું દિલ જીતી લે છે. 21 તારીખે પૂનમ પાંડે તો ખુદ યોગ ટીચર બની ગઇ.

પૂનમે શીખવ્યા યોગાસન
તે ક્યારેય પોતાના ચાહકોને નિરાશ નથી કરતી. પૂનમે પોતાના ફેન્સને યોગ શીખવાડ્યા.

પૂનમે બનાવ્યો વીડિયો
દેશભરમાં યોગ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવામાં પૂનમ પાંડેએ પોતાના ફેન્સ માટે એક સેક્સી યોગા વીડિયો બનાવ્યો છે

પૂનમના ભૂજંગ આસન
પૂનમે વીડિયો જાતભાતના આસન કરીને બતાવ્યા અને સાથે સાથે પોતાના મિત્રોને સલાહ પણ આપતી ગઇ.

પૂનમના આસનમાં છે દમ
જો આપ પણ પૂનમ પાંડેના ફેન્સ હોવ તો આ વીડિયો આપે ચોક્કસ જોવો જોઇએ, આગળની સ્લાઇડમાં જુઓ વીડિયો...
સેક્સી યોગ ટીચરનો સેક્સી વીડિયો..
પૂનમ પાંડેએ પોતાના ફેન્સ માટે એક સેક્સી યોગા વીડિયો બનાવ્યો છે અને યૂટ્યૂબ પર પોસ્ટ કરીને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં પૂનમે યોગ કરવાની કેવો છે મારો યોગ વીડિયો?? અને ટેગ કર્યું છે કે યોગ કરો તો પૂનમ પાંડે જેસા...
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
