Pics : પૂનમ કન્નડ ફિલ્મો ભણી, કરશે આયટમ સૉંગ
મુંબઈ, 8 ઑક્ટોબર : સુપર મૉડેલ તથા બૉલીવુડ અભિનેત્રી પૂનમ પાન્ડેએ કન્નડ ફિલ્મોનો રુખ કર્યો છે. બૉલીવુડમાં નશા ફિલ્મ સાથે પ્રવેશ કરનાર પૂનમ હવે એક કન્નડ ફિલ્મમાં આયટમ સૉંગ કરવા જઈ રહ્યાં છે.
યાના ગુપ્તા, રાખી સાવંત, મલ્લિકા શેરાવત અને વીમા મલિક પછી પૂનમ પાન્ડે પણ કન્નડ ફિલ્મો તરફ વળ્યા છે. તેઓ લવ ઇઝ પૉઇઝન નામની એક કન્નડ ફિલ્મમાં આયટમ સૉંગ કરી રહ્યાં છે. પૂનમે પોતે આ બાબતનીપુષ્ટિ કરતાં જણાવ્યું - હા, હું ફાઇનલી સાઉથ તરફ આવી રહ્યું છે. મને ત્યાં પડકારો દેખાય છે.
આવો લવ ઇઝ પૉઇઝન ફિલ્મમાં પૂનમ પાન્ડેની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

લવ ઇઝ પૉઇઝન
પૂનમ પાન્ડેએ બૉલીવુડમાંથી હવે કન્નડ ફિલ્મ જગતનો રુખ કર્યો છે. તેઓ કન્નડ ફિલ્મ લવ ઇઝ પૉઇઝનમાં એક આયટમ સૉંગ કરી રહ્યાં છે.

મૉડેલમાંથી અભિનેત્રી
પૂનમ પાન્ડે મૉડેલ છે અને પછી તેઓ ટ્વિટર ક્વીન બન્યાં અને પછી તેમણે બૉલીવુડમાં પ્રથમ ફિલ્મ નશાથી શરુઆત કરી.

નશાનું પ્રચાર
પૂનમ પાન્ડેએ પોતાની પ્રથમ ફિલ્મ નશાનું જોરશોરથી પ્રચાર કર્યુ હતું. તેમણે તેના પોસ્ટર્સ ટ્વિટર ઉપર પણ નાંખ્યા હતાં.

ફ્લૉપ નશા
આમ છતાં પૂનમની પ્રથમ બૉલીવુડ ફિલ્મ નશા ફ્લૉપ નિવડી અને હવે પૂનમે કન્નડ ફિલ્મો તરફ રુખ કર્યો છે.

આયટમ સૉંગ
યાના ગુપ્તા, રાખી સાવંત, મલ્લિકા શેરાવત અને વીણા મલિકની જેમ પૂનમે પણ કન્નડ ફિલ્મમાં આયટમ સૉંગ કરવાનો નિર્ણય કર્યો છે. નંદન પ્રભુ દિગ્દર્શિત લવ ઇઝ પૉઇઝન ફિલ્મના હીરો રાજેશ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
