Pictures : હૉટ કૅટ પર યોગેશ્વરનો પંચ ?
મુંબઈ, 29 ઑક્ટોબર. બૉલીવુડના હૉટ અભિનેત્રી અને બાર્બી ડૉલ કૅટરીના કૈફને મળવા કોણ આતુર ના હોય. લાખો યુવાનો કૅટના ઘેલાં છે, તો બીજી બાજું ભારતીય પહેલવાન યોગેશ્વર દત્તે એક ઍવૉર્ડ ફંક્શનમાં એવો પંચ માર્યો કે હૉટ કૅટના હોશ ઉડી ગયાં.
ઓલિમ્બિક મેડલ વિજેતા યોગેશ્વર દત્તે એક ઍવૉર્ડ ફંક્શનમાં કૅટરીના કૈફને એવો આંચકો આપ્યો કે તેઓ ફાં-ફાં મારવા મજબૂર થઈ ગયાં. બૉલીવુડ અને ટેલીવિઝનના એક મિશ્ર ઍવૉર્ડ ફંક્શનમાં આ બનાવ બન્યો. આ ફંક્શનમાં યોગેશ્વર દત્તને જ્યારે પુછવામાં આવ્યું કે કૅટરીનાના હાથે ઍવૉર્ડ લઈ કેવો અનુભવ થઈ રહ્યો છે? જવાબમાં યોગેશ્વરે જણાવ્યું કે અમારા માટે રમત અને મેડલ જરૂરી છે. કોના હાથે મળ્યુ, તેનો કોઈ મહત્વ નથી. આમ કહી યોગેશ્વરે સૌને ચોંકાવી દીધાં અને કૅટરીના કૈફ તો ક્ષોભમાં પડી ગયાં.
આવો કૅટરીનાની તસવીરો વડે જાણીએ શું બન્યુ આ ફંક્શનમાં.

યોગેશ્વરનો પંચ
બૉલીવુડ-ટેલીવુડના મિશ્ર ઍવૉર્ડ ફંક્શનમાં ઍવૉર્ડ વિતરણ માટે કૅટરીના કૈફને બોલવામાં આવ્યાં.

યોગેશ્વરનો પંચ
ફંક્શનમાં કૅટરીનાએ ઓલિમ્પિક વિજેતા યોગેશ્વર દત્તને ઍવૉર્ડ આપ્યો.

યોગેશ્વરનો પંચ
સ્ટેજ એંકર આયુષ્માન ખુરાના કૅટરીનાના હાથે યોગેશ્વરને ઍવૉર્ડ અપાતાં કઈં જ વધુ જ ઉત્સાહમાં આવી ગયાં.

યોગેશ્વરનો પંચ
આયુષ્માન ખુરાનાએ યોગેશ્વરને સવાલ કર્યો કે કૅટના હાથે ઍવૉર્ડ મેળવી કેવો અનુભવ થઈ રહ્યો છે?

યોગેશ્વરનો પંચ
યોગેશ્વર દત્તે આયુષ્માનના સવાલના જવાબમાં સમારંભમાં ઉપસ્થિત તમામ લોકોને આશ્ચર્યમાં નાંખી દીધાં.

યોગેશ્વરનો પંચ
યોગેશ્વર દત્તે જે જવાબ આપ્યો, તે સાંભળી આયુષ્માનની તો બોલતી જ બંધ થઈ ગઈ અને કૅટરીનાનો ચહેરો ફીકો પડી ગયો. યોગેશ્વરનો જવાબ સાંભળી કૅટ આમ-તેમ જોવા લાગ્યાં.

યોગેશ્વરનો પંચ
યોગેશ્વર દત્તે આયુષ્માન ખુરાનાના સવાલના જવાબમાં જણાવ્યું - અમારા માટે રમત અને મેડલ જરૂરી છે, નહિં કે કોના હાથે મળ્યું. એટલું જ નહિં, યોગેશ્વરે જતાં-જતાં પણ આ વાત દોહરાવી.

યોગેશ્વરનો પંચ
યોગેશ્વરના આવા જવાબથી સન્ન કૅટરીનાને સમજાતું નહોતું કે તેઓ આ અંગે શું બોલે.

યોગેશ્વરનો પંચ
જોકે કૅટરીના ક્ષોભ સાથે ચુપચાપ સ્મિત ફરકાવતાં સ્ટેજ ઉપરથી નીચે ઉતરી ગયાં.

યોગેશ્વરનો પંચ
યોગેશ્વર દત્તે આ ફંક્શન દરમિયાન સાબિત કરી આપ્યું કે તેઓ માટે માત્ર અને માત્ર રમત જ સર્વોપરિ છે.

યોગેશ્વરનો પંચ
ઓલિમ્પિક વિજેતા યોગેશ્વર દત્તે આ સાથે જ એમ પણ સાબિત કર્યું કે ફિલ્મી પડદે એક્ટિંગ કરવી સરળ છે અને રીયલ લાઇફમાં પહેલવાની કરવી અલગ જ વાત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
