જુઓ તસવીરો : પર્સનલ લાઇફને પજવતી પર્સનાલિટી!
મુંબઈ, 28 માર્ચ : દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તે જીવનમાં પ્રસિદ્ધિ પામે. લોકોના મોઢા ઉપર તેનું નામ હોય. ખાસકરીને આજના યુવાન-યુવતીઓ તો પ્રસિદ્ધિ અને ગ્લૅમરના ઝાકઝમાળમાં આવવા આતુર હોય છે, પરંતુ જે લોકો પ્રસિદ્ધિ પામી ચુક્યાં છે, તેમને જઈને પૂછો તેના સાઇડ ઇફેક્ટ્સ કેવાં છે.
હા જી. અમે વાત કરી રહ્યાં છે બૉલીવુડની જાણીતી હસ્તીઓની. ઐશ્વર્યા રાય હોય કે પછી કૅટરીના કૈફ, માધુરી દીક્ષિત હોય કે પછી રણબીર કપૂર. બૉલીવુડની મોટાભાગની સેલિબ્રિટીઓ માટે તેમની પ્રસિદ્ધિ અનેક વાર તેમના માટે પરેશાની બની જાય છે. અરે ઐશ્વર્યા જ શું, તેમના પુત્રી આરાધ્યા કે જેને હજી નાનકડી છે, તેને પણ પોતાના માતા-પિતાની પ્રસિદ્ધિના ભોગે પજવણી થાય છે. બૉલીવુડના કલાકારો પણ એક સામાન્ય માણસ જ હોય છે અને તેમનું પણ અંગત જીવન હોય છે, પરંતુ તેમની પ્રસિદ્ધિ અને પર્સનાલિટી તેમની પર્સનલ લાઇફને પજવે છે. એટલે જ તો અનેક વાર આવી સેલિબ્રિટીઓએ જાહેરમાં પોતાનું મોઢું છુપાવી લેવું પડે છે.
આવો આપણે તસવીરોમાં જોઇએ બૉલીવુડ સ્ટાર્સની પર્સનલ લાઇફને પજવતી પર્સનાલિટી.

ઐશ્વર્યા રાય
અમિતાભ બચ્ચનના પુત્રવધૂ, અભિષેક બચ્ચનના પત્ની તથા પ્રસિદ્ધ બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય પોતાના પુત્રી આરાધ્યાને દુનિયાની નજરોથી બચાવતાં.

ઐશ્વર્યા રાય
અમિતાભ બચ્ચનના પુત્રવધૂ, અભિષેક બચ્ચનના પત્ની તથા પ્રસિદ્ધ બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય પોતાના પુત્રી આરાધ્યાને દુનિયાની નજરોથી બચાવતાં.

અમૃતા સિંહ
બૉલીવુડ અભિનેત્રી અમૃતા સિંહ એક સમયે સૈફ અલી ખાનના પત્ની હતાં, પરંતુ જ્યારે સૈફે તાજેતરમાં કરીના કપૂર સાથે લગ્ન કર્યાં, તો લોકો અને મીડિયાના મનમાં અમૃતા સિંહ માટે અનેક પ્રશ્નો પેદા થઈ ગયાં. જોકે અમૃતાએ ક્યારેય સૈફ અંગે પોતાનું મોઢું ખોલ્યું નથી.

અનુષ્કા શર્મા
બૉલીવુડના હૉટ અને ચર્ચિત અભિનેત્રી અનુષ્કા શર્મા માટે પણ અનેક વાર પ્રસિદ્ધિ મુશ્કેલી બની ગઈ.

દીપિકા પાદુકોણે
ઓમ શાંતિ ઓમ સાથે બૉલીવુડમાં પ્રવેશ કરનાર દીપિકા પાદુકોણે સામાન્ય રીતે શરુઆતથી જ પોતાના લવ અફૅર અંગે ચર્ચામાં રહ્યાં છે અને એટલે જ તેઓ મીડિયાથી બચીને નિકળવાનો પ્રયત્ન કરતાં નજરે પડે છે.

દીપિકા પાદુકોણે
ઓમ શાંતિ ઓમ સાથે બૉલીવુડમાં પ્રવેશ કરનાર દીપિકા પાદુકોણે સામાન્ય રીતે શરુઆતથી જ પોતાના લવ અફૅર અંગે ચર્ચામાં રહ્યાં છે અને એટલે જ તેઓ મીડિયાથી બચીને નિકળવાનો પ્રયત્ન કરતાં નજરે પડે છે.

એકતા કપૂર
ટેલી જગતના મહારાણી તરીકે પ્રસિદ્ધ એકતા કપૂરે પણ મીડિયા અને લોકોથી બચવા આમ મોઢું છુપાવવું પડ્યું.

કાજોલ
સન ઑફ સરદાર અને જબ તક હૈ જાનના વિવાદ દરમિયાન કાજોલ માટે પણ પતિ અજય દેવગણ અને ગાઢ મિત્ર શાહરુખ ખાન વચ્ચે સૂળી વચ્ચે સોપારી જેવી સ્થિતિ પેદા થઈ હતી.

કંગના રાણાવત
પોતાનો આવો ચહેરો કદાચ લોકોને બતાવવા નથી માંગતાં કંગના રાણાવત.

કંગના રાણાવત
પોતાનો આવો ચહેરો કદાચ લોકોને બતાવવા નથી માંગતાં કંગના રાણાવત.

કરીના કપૂર
કારમાંથી ઉતરતાં જ કૅમેરાના ફ્લૅશ ચમકવા લાગતાં કરીના કપૂર કંઈક આમ ચોંકી ગયાં અને જાણે હાથ આડું કરી કરગરવા લાગ્યાં પોતાની તસવીર નહીં ખેંચવા માટે.

કૅટરીના કૈફ
પારદર્શી કપડાં સાથે ઍરપોર્ટે ઉતરેલાં કૅટરીના કૈફ જાણે ક્ષોભના કારણે મોઢું છુપાવતાં હોય, એવું લાગે છે.

માધુરી દીક્ષિત
બૉલીવુડના ધક ધક ગર્લ તાજ મહેલની મુલાકાતે ગયાં. હવે પતિ શ્રીરામ નેને કે બાળકોને તો કોઈ ઓળખવાનો હતો નહીં, પણ માધુરીએ મોઢે રૂમાલ બાંધી લીધો. નહિંતર આમ શાંતિથી ફોટો ખેંચાવી શક્યાં હોત?

મલ્લિકા શેરાવત
બોતાની હૉટ અદાઓ માટે પ્રખ્યાત મલ્લિકા શેરાવત ખુલ્લેઆમ નિકળી શકે ખરા?

પ્રીતિ ઝિંટા
રહેવા દો... રહેવા દો... બૉલીવુડના પિમ્પલ ગર્લ પ્રીતિ ઝિંટા અનેક વખત પોતાની પ્રાઇવેસી ભંગ થવાનો ભોગ બન્યાં છે.

રણબીર કપૂર
ચાર્મિંગ બૉય રણબીર કપૂર પણ યુવાનોમાં લોકપ્રિય છે. તેથી તેમને પણ ઘણી વખત લોકો અને મીડિયાથી બચવા આમ માથું ઝુકાવી કે હાથ આડું રાખી નિકળવું પડે છે.

રણવીર સિંહ
બૅન્ડ બાજા બારાત સાથે નથી નિકળતાં રણવીર સિંહ. છતાં લોકો તેમને પકડી પાડે છે.

રણવીર સિંહ
બૅન્ડ બાજા બારાત સાથે નથી નિકળતાં રણવીર સિંહ. છતાં લોકો તેમને પકડી પાડે છે.

શિલ્પા શેટ્ટી
હવે રાજ કુન્દ્રાને કોણ ઓળખે? જોકે તેઓ પણ એક હસ્તી જ છે, પરંતુ સેલિબ્રિટી તો તેમના પત્ની શિલ્પા શેટ્ટી છે. એટલે જ રાજનું મોઢું ખુલ્લું છે, પરંતુ શિલ્પાએ કૅમેરાથી બચવા મોઢું ફેરવી લીધું છે.

શિલ્પા શેટ્ટી-શમિતા શેટ્ટી
પહેલી તસવીરમાં શમિતા શેટ્ટી, તો બીજી તસવીરમાં શિલ્પા શેટ્ટીએ મોઢું છુપાવ્યું છે.

સોનાક્ષી સિન્હા
આ તસવીરમાં જોઈ શકાય છે કે સોનાક્ષી સિન્હાની સેંથીએ સિંદૂર છે. કદાચ એટલે જ તેઓ મોઢું છુપાવી રહ્યાં છે.

સોનાક્ષી સિન્હા
આ તસવીરમાં જોઈ શકાય છે કે સોનાક્ષી સિન્હાની સેંથીએ સિંદૂર છે. કદાચ એટલે જ તેઓ મોઢું છુપાવી રહ્યાં છે.

સોનમ કપૂર
પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહેતાં સોનમ કપૂર મીડિયા સામે મોઢું ફેરવતાં નજરે પડે છે.

ટ્વિંકલ ખન્ના
અક્ષય કુમારના પત્ની અને બૉલીવુડ અભિનેત્રી ટ્વિંકલ ખન્ના પહેલાંથી જ સુપર સ્ટાર રાજેશ ખન્નાના પુત્રી હોવાના કારણે પ્રસિદ્ધ છે. એવી પરિસ્થિતિમાં તેમને પણ અનેક વાર પ્રસિદ્ધિના સાઇડ ઇફેક્ટ્સ ભોગવવાં પડે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications