તસવીરોમાં જુઓ બૉલીવુડ હસીનાઓની બાઇક સવારી!
મુંબઈ, 4 ફેબ્રુઆરી : બૉલીવુડ જેમ-જેમ આધુનિક જમાના તરફ અગ્રેસર થયું કે તેમાં સાયકલ પછી સ્કૂટર અને મોટર સાયકલોનું આગમન થયું અને પછી તો ફોર વ્હીલર્સ એટલે કે વિવિધ પ્રકારની આકર્ષક કારોએ અડ્ડો જમાવ્યો અને ધીમે-ધીમે સાયકલ અને મોટર સાયકલ એટલે કે બાઇક્સની પીછેહઠ થતી ગઈ, પરંતુ કહે છે ને કે જમાનો કાયમ આવતો-જતો રહે છે અને એવું જ કંઇક થયું પણ છે કે બાઇક્સ હવે બૉલીવુડમાં પુનઃ લોકપ્રિય થતી જાય છે.
તાજેતરમાં જ જય હો ફિલ્મમાં સલમાન ખાન બાઇક ઉપર સવાર થયાં, તો તે અગાઉ પણ ધૂમ 3 ફિલ્મમાં આમિર ખાન બાઇક ઉપર સ્ટંટ કરતાં જોવામાં આવ્યાં. જોકે ધૂમ સિરીઝમાં બાઇક જ મહત્વની છે. ઉપરાંત પણ ગોલમાલ, ચેન્નઈ એક્સપ્રેસ જેવી અનેક ફિલ્મોમાં બાઇક્સનો વપરાશ જોવામાં આવ્યો છે. તેમાં પણ બૉલીવુડ અભિનેત્રીઓ ઉપર તો બાઇક સવારીનો ચસ્કો ચઢ્યો હોય તેવું લાગે છે. અગાઉની અનેક ફિલ્મોમાં બૉલીવુડ અભિનેત્રીઓએ બાઇક સવારી કરી છે, તો આગામી ફિલ્મોમાં પણ આવી બાઇક્સ નજરે પડતી જ રહેવાની છે. તેમાં સોનમ કપૂર અને આયુષ્માન ખુરાનાની બેવકૂફિયાં ફિલ્મનો પણ સમાવેશ થાય છે.
ચાલો હાલ તો આપને તસવીરોમાં બતાવીએ બૉલીવુડ સેલિબ્રિટીઓની બાઇક સવારી :

હસીનાઓની બાઇક સવારી
અનુષ્કા શેટ્ટી.

હસીનાઓની બાઇક સવારી
આશા સલોની.

હસીનાઓની બાઇક સવારી
બિપાશા બાસુ.

હસીનાઓની બાઇક સવારી
ચાર્મી કૌર.

હસીનાઓની બાઇક સવારી
દીપિકા પાદુકોણે.

હસીનાઓની બાઇક સવારી
દીયા મિર્ઝા.

હસીનાઓની બાઇક સવારી
જેનેલિયા ડિસૂઝા.

હસીનાઓની બાઇક સવારી
જેનેલિયા ડિસૂઝા.

હસીનાઓની બાઇક સવારી
હંસિકા મોટવાણી.

હસીનાઓની બાઇક સવારી
હંસિકા મોટવાણી.

હસીનાઓની બાઇક સવારી
હની રોઝ.

હસીનાઓની બાઇક સવારી
કાજલ અગ્રવાલ.

હસીનાઓની બાઇક સવારી
કાજલ અગ્રવાલ.

હસીનાઓની બાઇક સવારી
કરીના કપૂર.

હસીનાઓની બાઇક સવારી
કાવ્યા માધવન.

હસીનાઓની બાઇક સવારી
લક્ષ્મી મંચૂ.

હસીનાઓની બાઇક સવારી
મલ્લિકા શેરાવત.

હસીનાઓની બાઇક સવારી
નઝરિયા નાઝિમ અને આર્ય.

હસીનાઓની બાઇક સવારી
નઝરિયા નાઝિમ અને આર્ય.

હસીનાઓની બાઇક સવારી
નિત્યા મેનન.

હસીનાઓની બાઇક સવારી
પૂનમ પાન્ડે.

હસીનાઓની બાઇક સવારી
પ્રિયા આનંદ.

હસીનાઓની બાઇક સવારી
પ્રિયંકા ચોપરા.

હસીનાઓની બાઇક સવારી
સમીરા રેડ્ડી.

હસીનાઓની બાઇક સવારી
સનુષા.

હસીનાઓની બાઇક સવારી
શર્લિન ચોપરા.

હસીનાઓની બાઇક સવારી
શ્રદ્ધા દાસ.

હસીનાઓની બાઇક સવારી
શ્રદ્ધા કપૂર.

હસીનાઓની બાઇક સવારી
શ્રુતિ હસન.

હસીનાઓની બાઇક સવારી
સ્નેહા ઉલ્લાલ.

હસીનાઓની બાઇક સવારી
સ્નેહા.

હસીનાઓની બાઇક સવારી
સોનમ કપૂર.

હસીનાઓની બાઇક સવારી
તમન્ના ભાટિયા.

હસીનાઓની બાઇક સવારી
તાપસી પન્નૂ.

હસીનાઓની બાઇક સવારી
હસીનાઓની બાઇક સવારી.

હસીનાઓની બાઇક સવારી
હસીનાઓની બાઇક સવારી.

હસીનાઓની બાઇક સવારી
હસીનાઓની બાઇક સવારી.

હસીનાઓની બાઇક સવારી
હસીનાઓની બાઇક સવારી.

હસીનાઓની બાઇક સવારી
હસીનાઓની બાઇક સવારી.

હસીનાઓની બાઇક સવારી
હસીનાઓની બાઇક સવારી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
