Kaanchi in Pics : પ્રેટી લાગે છે સુભાષની મિસ્ટી
મુંબઈ, 8 એપ્રિલ : રાજ કપૂર બાદ ફિલ્મી દુનિયાના બીજા શો મૅન ગણાતાં સુભાષ ઘાઈ લાંબાગાળા બાદ કાંચી ફિલ્મ સાથે નિર્માણ ક્ષેત્રે પુનઃ આવી રહ્યાં છે. કાંચી ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. ફિલ્મમાં આકર્ષણનું કેન્દ્ર છે મિષ્ટી કે જેઓ કાંચી દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ કાંચી 35 કરોડની ફિલ્મ છે. તેનુ શુટિંગ શરૂ થઈ ચુક્યું છે. કાંચી ફિલ્મમાં હીરો કાર્તિક તિવારી છે, તો ઋષિ કપૂર અને ઓમ પુરી પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે.
કાંચી ફિલ્મનો ફર્સ્ટ લુક અને પોસ્ટર રિલીઝ થઈ ગયાં છે. ફિલ્મની કેટલીક તસવીરો પણ રિલીઝ થઈ છે કે જેમાં નવા અભિનેત્રી મિષ્ટી ખૂબ જ પ્રેટી લાગે છે. મિષ્ટી અંગે એટલા માટે આકર્ષણ છે, કારણ કે એક તો તેમની પ્રથમ ફિલ્મ છે અને બીજું એ કે સુભાષ ઘાઈ છેલ્લા કેટલાંક વખતથી પોતાની ફિલ્મોમાં એમ અક્ષરથી શરૂ થતા નામ ધરાવતી અભિનેત્રીઓને લૉન્ચ કરતાં રહ્યાં છે. તેમાં મિનાક્ષી શેષાદ્રી, મહિમા ચૌધરી, મનીષા કોઈરાલા અને માધુરી દીક્ષિતનો સમાવેશ થાય છે.
આવો તસવીરોમાં જોઇએ કાંચી.

જુઓ સુભાષ ઘાઈની કાંચી
રાજ કપૂર બાદ ફિલ્મી દુનિયાના બીજા શો મૅન ગણાતાં સુભાષ ઘાઈ લાંબાગાળા બાદ કાંચી ફિલ્મ સાથે નિર્માણ ક્ષેત્રે પુનઃ આવી રહ્યાં છે. કાંચી ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. ફિલ્મમાં આકર્ષણનું કેન્દ્ર છે મિષ્ટી કે જેઓ કાંચી દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Click it and Unblock the Notifications