તેવર : શ્રુતિ હસનની Hot અદાઓ જોઈ ઘાયલ થઈ જશે દર્શકો!
મુંબઈ, 26 ઑગસ્ટ : સારિકા-કમલ હસનની દીકરી શ્રુતિ હસનના તેવર જોવા મળશે ફિલ્મ તેવરમાં. શ્રુતિ હસન તેવર ફિલ્મમાં કોઈ પણ રોલ નથી કરી રહ્યાં, પણ ફિલ્મમાં એક હૉટ આયટમ સૉંગ કરતા નજરે પડવાના છે.
તેવરના નિર્માતા બોની કપૂર તથા સંજય કપૂર અને દિગ્દર્શક અમિત શર્મા છે. આ એક્શન-રોમાંસ ધરાવતી ફિલ્મની સ્ક્રિપ્ટ ગુનાશેખરે લખી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અર્જુન કપૂર, સોનાક્ષી સિન્હા અને મનોજ બાજપાઈ ભજવી રહ્યા છે. તેવર તેલુગુ ફિલ્મ ઓકાડૂની રીમેક છે.
રમૈયા વસ્તાવૈયા ફિલ્મ પછી લાંબા સમય બાદ શ્રુતિ હસન તેવર દ્વારા બૉલીવુડમાં ફરી એક્ટિવ થઈ રહ્યાં છે, પણ દર્શકોએ ક્યારેય તેમને આયટમ ડાન્સ કરતા જોઈ નથી. ખાસ વાત એ છે કે શ્રુતિએ ફિલ્મમાં ડાન્સ જ નથી કર્યો, પણ તેવરના એક રોમાંટિક ગીતમાં સોનાક્ષી સિન્હા માટે પ્લેબૅક સિંગિંગ પણ કર્યુ છે.
ચાલો તસવીરોમાં જોઇએ શ્રુતિ હસનના હૉટ એન્ડ સ્પાઇસી આયટમ સૉંગની ઝલક :

શ્રુતિ-અર્જુન
તેવરમાં શ્રુતિ હસન અભિનેતા અર્જુન કપૂર સાથે મૅડમજી... આયટમ સૉંગ કરતા નજરે પડશે.

હૉટ શ્રુતિ
આયટમ ડાન્સમાં શ્રુતિ ખૂબ જ હૉટ નજરે પડે છે.

પહેલુ આયટમ સૉંગ
તેવરમાં શ્રુતિનું પહેલુ બૉલીવુડ આયટમ સૉંગ હશે.

સેટ પર
તેવરના સેટ પર શ્રુતિ, અર્જુન અને સંજય કપૂર.

શ્રુતિનું ગીત
તેવરમાં શ્રુતિએ સોનાક્ષી માટે પ્લેબૅક સિંગિંગ પણ કર્યુ છે.

હૉટ અદાઓ
મૅડમજી... આયટમ સૉંગમાં શ્રુતિની હૉટ અદાઓ લોકોના દિલ લૂંટી લેશે.

ડ્રેસ
આયટમ ડાન્સ દરમિયાન શ્રુતિના આઉટફિટના કારણે નજારો કંઇક આવો હતો.

સેક્સી લુક
શ્રુતિ હસન સુંદર તો છે જ અને સાથે તેમના સેક્સી લુકનો પણ જવાબ નથી.

મૅગેઝીન
એક મૅગેઝીન માટે કંઇક આ રીતે શ્રુતિઓ ફોટોશૂટ કરાવ્યુ હતું.

ઝીરો સાઇઝ ફિગર
કરીના કપૂર બાદ શ્રુતિને ઝીરો સાઇઝ ફિગરની ઉપાધિ આપી શકાય છે.

આ પણ વાંચો
હૉલીવુડની બનતી-બગડતી જોડીઓ... સેલેના, બીબર, રિહાના, ડ્રેક...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
