Pics: શાહરૂખ નહીં, "સુપરસ્ટાર" અબરામનો ફોટોશૂટ જુઓ
હવે, અબરામ બની ગયા છે બોલીવૂડના સૌથી નાના સુપરસ્ટાર. અને આવું કહેવું બિલકુલ પણ ખોટું નહીં મનાય. કારણ કે વાત હોય આઇપીએલ મેચ કે સિલ્વર સ્ક્રીન, અબરામ તમામ વખતે સમાચારોમાં રહે છે. અને તમામ લોકો તેનો એક ફોટો લેવા માટે ખુદ શાહરૂખ ખાનને ઇગ્નોર કરવા તૈયાર થઇ જાય છે.
ગઇકાલે અબરામ 2 વર્ષના થયા. અને ટ્વિટરમાં તમામ લોકો આ નાનકડા રાજકુમારને વિશ કરવા ઊમટી પડ્યા.
ત્યારે હાલમાં આ ક્યૂટ બેબીએ એક નવો ફોટોશૂટ કરાવ્યો છે અને તેમાં તે ખૂબ જ સ્વીટ અને ક્યૂટ લાગી રહ્યો છે તો ચલો અમે પણ તમને અબરામની આ ક્યૂટ તસવીરો બતાવીએ આ ફોટોશૂટમાં...

એમ આઇ ટૂ ક્યૂટ
જે રીતે અબરામ ફોટોશૂટમાં અલગ અલગ પોઝ આપી રહ્યા હતા તે જોતા તો એક વાત સ્પષ્ટ થઇ જાય છે કે મોટા થઇને તે જરૂરથી સુપરસ્ટાર બનવાના છે.

ભંગડા પા લે
આ ફોટોમાં અબરામ ડાન્સ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને તે આમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.

ઉફ્ફ.પછી કેટલા ફોટા પાડવાના
હવે કેટલા ફોટો ખેંચશો હું કંટાળી ગયો છું. આ ફોટો અબરામની અત્યાર સુધી સૌથી ક્યૂટ તસવીર છે.

વોટ ઇઝ ધીઝ
એક વાર કહી દીધુને પેકઅપ બસ બહુ ફોટો પાડ્યા મારા હવે નથી પડાવા મારે ફોટો બોટા. કે પછી અબરામ શાહરૂખના મોસ્ટ આઇકોનિક પોઝ મારવાનો ટ્રાય કરી રહ્યા છે.

ક્યૂટી પાઇ
એ વાતમાં તો કોઇ બેમત નથી કે અબરામ ખૂબ જ નાની ઉંમરે સેલેબ્રિટી બની ગયા છે. જ્યાં જાય છે અને જે કરે છે તે લાઇમલાઇટ બની જાય છે.

સેલ્ફી ટાઇમ
અબરામનો ગઇ કાલે બર્થ ડે હતો અને બર્થ ડે પર શાહરૂખ ખાનને ટ્વિટર પર આ ફોટો મૂકીને અબરામને વિશ કરનાર તમામ લોકોને થેક્યૂ કહ્યું હતું. જો કે આ ફોટોમાં પપ્પા બેબીની કોપી કરે છે કે બેબી પપ્પાની તે કહેવું મુશ્કેલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
