Pics : જુઓ મૉનસૂન 2012માં તરબોળ હીરોઇનો
મુંબઈ, 28 ડિસેમ્બર : બૉલીવુડ ફિલ્મોમાં સામાન્ય રીતે કોઈ પણ ગીતને વધુ રંગીન બનાવવા માટે વરસાદનો સહારો લેવામાં આવે છે. આ માટે નિર્માતા-દિગ્દર્શકોએ વધારાની મહેનત કરવી પડે છે, પણ અનેક વખતે આવો નુસ્ખો હિટ થઈ જાય છે.
વર્ષ 2012માં પણ અનેક ફિલ્મો એવી આવી કે જેમાં હીરોઇનો વરસતા વરસાદમાં રસબોળ થઈ રોમાંસ કરતાં નજરે પડી છે. તેમાં કૅટરીના કૈફ, કરીના કપૂર અને દીપિકા પાદુકોણે જેવી હીરોઇનોનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ આવા પ્રયોગો કરવામાં આવે છે.
આવો આપણે તસવીરોમાં જોઇએ મૉનસૂન 2012માં વરસતા વરસાદમાં તરબોળ હીરોઇનો.

વરસતા વરસાદમાં રોમાંસ
ચાર્મી કૌર.

વરસતા વરસાદમાં રોમાંસ
દીપિકા પાદુકોણે અને કરીના કપૂર.

વરસતા વરસાદમાં રોમાંસ
હંસા નંદિની અને લીઝા હેડન.

વરસતા વરસાદમાં રોમાંસ
હરીપ્રિયા અને મેઘના રાજ.

વરસતા વરસાદમાં રોમાંસ
કૅટરીના કૈફ.

વરસતા વરસાદમાં રોમાંસ
નિધિ સુબ્બૈયાહ.

વરસતા વરસાદમાં રોમાંસ
પૂજા ગાંધી.

વરસતા વરસાદમાં રોમાંસ
શ્રિયા સરન અને સોનિયા મહેરા.

વરસતા વરસાદમાં રોમાંસ
સોફી ચૌધરી.

વરસતા વરસાદમાં રોમાંસ
તમન્ના.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
