Pics: સલમાન ખાન કેમ ફરી રહ્યા છે ઐશ્વર્યા રાયની હમશકલ સાથે!
ઐશ્વર્યા તો હવે એક છોકરીની મા પણ બની ગઇ પણ તેમ છતાં આજે પણ સલમાન ખાન કોઇને કોઇ હિરોઇનમાં ઐશ્વર્યાને શોધતા જ હોય છે. એટલું જ નહીં સલમાન ખાને તો તેના જેવી એક અન્ય છોકરીને પણ શોધી કાઢી હતી અને તેની જોડે ફિલ્મ પણ બનાવી દીધી હતી.
જેને બોલીવૂડને પણ ઐશ્વર્યાની હમશકલનું ટેગ આપ્યું હતું તેવી સ્નેહા હાલમાં સલમાન ખાન સાથે એક ફિલ્મ માણતી જોવા મળી. નોંધનીય છે કે સ્નેહા સાથે સલમાન એક ફિલ્મ પણ કરી ચૂક્યા છે.
ત્યારે સલમાન અને સ્નેહાની આ મૂવી ડેટની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં અને ઐશ્વર્યાની ડુપ્લિકેટ ગણાતી સ્નેહા વિષે થોડી વધુ માહિતી મેળવો આ ફોટોસ્લાઇડરમાં...

સલમાન ખાન
સલમાન ખાન સ્નેહા સાથે નીકળ્યા એક મૂવી ડેટ પર.

ફિલ્મ
ફિલ્મ જુરાસિક વર્લ્ડના સ્પેશ્યલ સ્ક્રિનિંગમાં સલમાનને સાથ આપ્યો સ્નેહાએ.

સલમાન ખાન
એટલું જ નહીં બન્ને જણા એક જ ગાડીમાં આવ્યા હતા અને ફિલ્મ પણ જોઇને સાથે સાથે જ નીકળ્યા હતા.

તસવીરો
જરા સલમાન ખાન અને સ્નેહાની આ તસવીરો જ જોઇ લો.

ડુપ્લિકેટ
જો કે સ્નેહા ઉલ્લાસ કેટલી હવે ઐશ્વર્યા જેવી જ લાગે છે તે આ ફોટોમાં સાફ દેખાઇ આવે છે.

ડેબ્યૂ ફિલ્મ
એટલા માટે જ તો સલમાન ખાને સ્નેહાને અપાવી હતી તેની પહેલી ડેબ્યૂ ફિલ્મ. જેનું નામ હતું લકી- નો ટાઇમ ફોર લવ.

સોહેલ
જે બાદ સ્નેહા સલમાનના ભાઇ સોહેલ ખાન સાથે આર્યનમાં પણ નજર આવી હતી.

મિત્ર
જો કે સ્નેહા અને સલમાન હંમેશાથી સારા મિત્રો છે.

સલમાન-સ્નેહા
અને બધાને ખબર છે કે સલમાન યારોના યાર છે. તે કોઇની સાથે એક વાર મિત્રતા કરી લે તો તેને તે છોડતા નથી.

લકી- નો ટાઇમ ફોર લવ
જો કે લકી- નો ટાઇમ ફોર લવને એટલી સફળતા નહતી મળી. જે બાદ સ્નેહાએ સાઉથની ફિલ્મો પણ કરી હતી. પણ તેમના હાથમાં કોઇ મોટી સફળતા નહતી આવી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
