Pics : બૉલીવુડ સિતારાઓ તેમના પરિવાર સાથે
મુંબઈ, 6 ફેબ્રુઆરી : જો આપ બૉબી દેઓલના ફૅન હોવ, તો તેમના વિશે બધું જ જાણતાં હશો અને જો નહીં, તો કદાચ જાણવાની ઇચ્છા પણ નહીં ધરાવતા હશો, પરંતુ જો બૉબી દેઓલના બાળકોની તસવીર આપની સામે મૂકી દેવાય તો? શું આપ જોવાનો ઇનકાર કરશો? કદાચ નહીં.
હા જી. એવી જ અનેક ફિલ્મી હસ્તીઓ છે કે જેમના પરિવારની તસવીરો જોવાનો આપ ક્યારેય ઇનકાર નહીં કરો, કારણ કે સૌ કોઈ તેમના અંગત જીવન અંગે જાણવાની ઇચ્છા ધરાવે છે. ફિલ્મી સિતારાઓના પરિવારો ખાસ તો તેમના સંતાનો અંગે લોકોને ત્યારે ખબર પડે છે કે જ્યારે તેઓ મોટા થઈ હીરો-હીરોઇન તરીકે પડદા ઉપર આવે છે. ત્યાં સુધી તેઓ ગુમનામ જ રહે છે.
આજે અમે આપના માટે લાવ્યાં છીએ એવી જ કેટલીક તસવીરો કે જેમાં આપ ફિલ્મી હસ્તીઓને તેમના પરિવાર સાથે જોઈ શકશો.

બૉલીવુડ સ્ટાર્સ અને તેમની ફૅમિલી
બે બાળકો અને પત્ની સાથે બૉબી દેઓલ.

બૉલીવુડ સ્ટાર્સ અને તેમની ફૅમિલી
પુત્ર ઝુનૈદ અને પુત્રી ઇરા સાથે આમિર ખાન.

બૉલીવુડ સ્ટાર્સ અને તેમની ફૅમિલી
આમાં કોને-કોની સાથે કહીએ, કારણ કે બધા જ સ્ટાર્સ છે. ઐશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને જયા બચ્ચન.

બૉલીવુડ સ્ટાર્સ અને તેમની ફૅમિલી
માતા અને બહેન સાથે બિપાશા બાસુ.

બૉલીવુડ સ્ટાર્સ અને તેમની ફૅમિલી
પુત્ર તેમજ પત્ની સાથે બોમન ઈરાની.

બૉલીવુડ સ્ટાર્સ અને તેમની ફૅમિલી
પત્ની, પુત્ર અને પુત્રી સાથે ચંકી પાન્ડે.

બૉલીવુડ સ્ટાર્સ અને તેમની ફૅમિલી
માતા-પિતા તથા બહેન સાથે દીપિકા પાદુકોણે.

બૉલીવુડ સ્ટાર્સ અને તેમની ફૅમિલી
ઈશા અને એશા દેઓલ સાથે હેમા માલિની.

બૉલીવુડ સ્ટાર્સ અને તેમની ફૅમિલી
પત્ની સુઝાન તથા પુત્ર સાથે હૃતિક રોશન.

બૉલીવુડ સ્ટાર્સ અને તેમની ફૅમિલી
પુત્રી અને પુત્ર સાથે જુહી ચાવલા.

બૉલીવુડ સ્ટાર્સ અને તેમની ફૅમિલી
માતા સાથે જ્હૉન અબ્રાહમ.

બૉલીવુડ સ્ટાર્સ અને તેમની ફૅમિલી
પરિવાર સાથે કૅટરીના કૈફ.












Click it and Unblock the Notifications
