Pics : શાહરુખ-હૃતિકની મૈત્રીનું પુલ છે લાજવાબ કેમેસ્ટ્રી
મુંબઈ, 23 માર્ચ : શાહરુખ ખાન અને હૃતિક રોશન. બૉલીવુડના બે જાણીતાં અને સફળ સ્ટાર. એક કિંગ ખાન, તો બીજો સેક્સી. જોકે બંનેએ આજ સુધી સ્ક્રીન શૅર નથી. આ બંને સ્ટાર કોઈ પણ ફિલ્મમાં એક સાથે નથી આવ્યાં, પરંતુ તેમના પત્નીઓ વચ્ચેની કેમેસ્ટ્રી લાજવાબ છે.
શાહરુખ ખાનના પત્ની ગૌરી ખાન અને હૃતિક રોશનના પત્ની સુઝાન રોશન વચ્ચે ગાઢ મૈત્રી સંબંધો છે. શાહરુખ-હૃતિક બંનેએ ભલે કોઈ ફિલ્મમાં સાથે કામ ન કર્યું હોય, પરંતુ ગૌરી અને સુઝાન વચ્ચે જાહેર સમારંભોમાં કેમેસ્ટ્રી જોવા લાયક હોય છે.
બૉલીવુડમાં શાહરુખ ખાન અને હૃતિક રોશન વચ્ચે કોઈ ખાસ સંબંધો નહોતાં. કદાચ એટલે બંને કોઈ ફિલ્મમાં અત્યાર સુધી સાથે નહોતા આવ્યાં, પરંતુ આ બંને વચ્ચે ગાઢ પરિચય અને મૈત્રી કરાવતું પુલ બન્યાં ગૌરી તથા સુઝાન. ગૌરી અને સુઝાનની મૈત્રીના કારણે જ શાહરુખ-હૃતિક નજીક આવ્યાં અને બંને મિત્ર પણ બન્યાં.
આવો તસવીરોમાં જોઇએ ગૌરી-સુઝાનની લાજવાબ કેમેસ્ટ્રી.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
સુઝાન સાથે ગૌરી.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
પોતાના મિત્રો સાથે ગૌરી-સુઝાન.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
વૉગ મૅગેઝીનના કવર પેજ ઉપર ગૌરી-સુઝાન.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
ગૌરી-સુઝાન.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
ગૌરી, સુઝાન અને હૃતિક.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
સુઝાન સાથે ગૌરી.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
ગૌરી, સુઝાન તથા પ્રીતિ ઝિંટા.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
ગૌરી, સુઝાન અને અર્જુન રામપાલ.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
ગૌરી, સુઝાન અને હૃતિક.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
ગૌરી, સુઝાન, હૃતિક, પ્રીતિ અને અર્જુન.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
ગૌરી-સુઝાન.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
મિત્રો સાથે ગૌરી-સુઝાન.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
એક-બીજા સાથે પોઝ આપતાં ગૌરી-સુઝાન.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
ગૌરી-સુઝાન અને સાથી સ્ટાર્સની જૂની તસવીર.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
ગૌરી-સુઝાન.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
ગૌરી, સુઝાન અને નીલમ.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
ગૌરી-સુઝાન.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
ગૌરી, સુઝાન, શાહરુખ તથા અર્જુન.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
ગૌરી, સુઝાન અને પ્રીતિ.

લાજવાબ છે ગૌરી-સુઝાનની કેમેસ્ટ્રી
ગૌરી, સુઝાન અને શાહરુખ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
