Pics : દરિયા કાંઠે ખીલી ઉઠતું હસીનાઓનું સૌંદર્ય
અમદાવાદ, 17 ફેબ્રુઆરી : ફિલ્મોમાં સામાન્ય રીતે હિંસક અથડામણો અને જાનદાર વાર્તા ઉપરાંત સુંદર દૃશ્યો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી જ નિર્માતા-દિગ્દર્શકો ફિલ્મોમાં રોમાંટિક ગીતો નાંખવાની સાથે-સાથે સુંદર અને રમણીય સ્થળોને પણ પસંદ કરે છે. તેમાં પણ જો દરિયા કાંઠે કોઈ ગીત કે દૃશ્ય ફિલ્માવવામાં આવે, તો તેમાં અભિનેત્રીઓનું સૌંદર્ય વધુ ખીલી ઉઠે છે.
બૉલીવુડથી લઈ દક્ષિણ ભારતીય સિને જગત સુધી તમામ પ્રકારની ફિલ્મોમાં દરિયા કાંઠા ઉપર અનેક ગીતો ફિલ્માવવામાં આવ્યાં છે. બૉલીવુડમાં પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણે, અનુષ્કા શર્મા અને અનુષ્કા શેટ્ટી જેવી અભિનેત્રીઓએ અનેક ફિલ્મોમાં દરિયા કાંઠે ખૂબ મસ્તી કરી છે અને તે દરમિયાન તેમનું સૌંદર્ય જ નથી ખીલી ઉઠ્યું, પણ ફિલ્મની સફળતામાં પણ આવાં દૃશ્યોએ મહત્વની ભૂમિકા ભજવી હોય છે.
આવો આપણે તસવીરો વડે માણીએ દરિયા કાંઠે ખીલી ઉઠતું હસીનાઓનું સૌંદર્ય.

દરિયા કાંઠે ખીલી ઉઠતું સૌંદર્ય
અકશા

દરિયા કાંઠે ખીલી ઉઠતું સૌંદર્ય
અનુષ્કા શર્મા

દરિયા કાંઠે ખીલી ઉઠતું સૌંદર્ય
અનુષ્કા શેટ્ટી

દરિયા કાંઠે ખીલી ઉઠતું સૌંદર્ય
બિંદુ માધવી

દરિયા કાંઠે ખીલી ઉઠતું સૌંદર્ય
દીપિકા પાદુકોણે

દરિયા કાંઠે ખીલી ઉઠતું સૌંદર્ય
દીપિકા પાદુકોણે

દરિયા કાંઠે ખીલી ઉઠતું સૌંદર્ય
ફરઝાના

દરિયા કાંઠે ખીલી ઉઠતું સૌંદર્ય
ગૌરી પંડિત

દરિયા કાંઠે ખીલી ઉઠતું સૌંદર્ય
પ્રિયંકા ચોપરા

દરિયા કાંઠે ખીલી ઉઠતું સૌંદર્ય
પ્રિયમણિ

દરિયા કાંઠે ખીલી ઉઠતું સૌંદર્ય
રિતૂ બરમેચા

દરિયા કાંઠે ખીલી ઉઠતું સૌંદર્ય
સંજના ગલરાણી

દરિયા કાંઠે ખીલી ઉઠતું સૌંદર્ય
સુનયના

દરિયા કાંઠે ખીલી ઉઠતું સૌંદર્ય
તાપસી

દરિયા કાંઠે ખીલી ઉઠતું સૌંદર્ય
તાપસી

દરિયા કાંઠે ખીલી ઉઠતું સૌંદર્ય
ત્રિષા કૃષ્નન

દરિયા કાંઠે ખીલી ઉઠતું સૌંદર્ય
ત્રિષા કૃષ્નન
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
