Cute Pics: દીકરાઓ સાથે રજા માણી રહેલા ઋત્વિક રોશન
ઋત્વિક રોશન હંમેશા એડવેંચર પસંદ કરે છે, એ તેમના દરેક ફેન્સને ખબર જ છે. પરંતુ અત્રે અમે આપના માટે કેટલીક એવી તસવીરો લઇને આવ્યા છીએ જેનાથી સ્પષ્ટ થઇ જશે કે માત્ર ઋત્વિક જ નહીં પરંતુ તેમના રિહાન અને હ્રિદાનને પણ એડવેંચર ખૂબ જ પસંદ છે.
ઋત્વિકે હાલમાં પોતાની ફિલ્મ 'મોહનજો દાડો'ની શૂટિંગમાંથી સમય નિકાળીને પોતાના બંને દીકરાઓ સાથે માલદીવ્સમાં રજાઓનો આનંદ માણ્યો. તસવીરોમાં આ હોલીડે ખૂબ જ એડવેંચર લાગી રહ્યો છે.
કોઇ તસવીરમાં ઋત્વિક બંને દીકરાઓની સાથે સમુદ્રમાંથી નિકળતા દેખાઇ રહ્યા છે તો કોઇ તસવીરમાં ત્રણેય બોટિંગનો આનંદ લેતા દેખાઇ રહ્યા છે. ઋત્વિકે પાંચ દિવસની આ ટ્રીપમાં પોતાના દીકરાઓ સાથે ખૂબ જ મજા માણી. આ ત્રણેયે સ્કૂબાડાઇવિંગ અને ફિશિંગનો પણ આનંદ ઉઠાવ્યો.
જોકે આપને જણાવી દઇએ કે ઋત્વિક આગામી ફિલ્મ મોહનજો દાડોની શૂટિંગમાં વસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન આશુતોષ ગોવારિકર કરી રહ્યા છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફિલ્મ આવતા વર્ષે ઓગષ્ટમાં રિલીઝ થશે.
પિતા-પુત્રોના એડવેંચરને જુઓ તસવીરોમાં...

રિહાન અને હ્રિદાન
માત્ર ઋત્વિક જ નહીં પરંતુ તેમના રિહાન અને હ્રિદાનને પણ એડવેંચર ખૂબ જ પસંદ છે.

બોટિંગનો આનંદ
કોઇ તસવીરમાં ઋત્વિક બંને દીકરાઓની સાથે સમુદ્રમાંથી નિકળતા દેખાઇ રહ્યા છે તો કોઇ તસવીરમાં ત્રણેય બોટિંગનો આનંદ લેતા દેખાઇ રહ્યા છે.

સ્કૂબાડાઇવિંગ અને ફિશિંગ પણ કરી
ઋત્વિકે પાંચ દિવસની આ ટ્રીપમાં પોતાના દીકરાઓ સાથે ખૂબ જ મજા માણી. આ ત્રણેયે સ્કૂબાડાઇવિંગ અને ફિશિંગનો પણ આનંદ ઉઠાવ્યો.

મુંબઇ એરપોર્ટ
ઋત્વિકે પાંચ દિવસની આ ટ્રીપમાં પોતાના દીકરાઓ સાથે ખૂબ જ મજા માણી અને મુંબઇ એરપોર્ટ પર પરત ફર્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
