Rang Rasiya પ્રીમિયર : ‘Bra-less’ ગૌહર સહિત પહોંચી મોટી હસ્તીઓ
મુંબઈ, 8 નવેમ્બર : કેતન મહેતાની ફિલ્મ રંગ રસિયા થિયેટરોમાં આવી ચુકી છે અને ફિલ્મને લોકો પસંદ પણ કરી રહ્યાં છે. રણદીપ હુડા તથા નંદના સેન અભિનીત રંગ રસિયામાં બંને અભિનયના ખૂબ વખાણ થઈ રહ્યાં છે, તો બીજી બાજુ રંગ રસિયાના પ્રીમિયર પ્રસંગે અનેક બૉલીવુડ સેલિબ્રિટીઓ હાજર રહી. આ પ્રીમિયર દરમિયાન રણદીપ અને નંદના પણ ખુશખુશાલ જણાતા હતાં, તો ગૌહર ખાન બ્લૅક ડ્રેસમાં ખૂબ જ હૉટ લાગતા હતાં.
ચાલો આપને બતાવીએ રંગ રસિયાના પ્રીમિયરની તસવીરી ઝલક :

બૉલીવુડ હસ્તીઓ
રંગ રસિયા મૂવી પ્રીમિયરમાં ઉમટી પડી બૉલીવુડ હસ્તીઓ.

દીપક તિજોરી
રંગ રસિયા મૂવી પ્રીમિયરમાં દીપિક તિજોરી.

ગૌહર ખાન
રંગ રસિયા મૂવી પ્રીમિયરમાં ગૌહર ખાન આકર્ષક ડ્રેસમાં દેખાયા હતાં. તેઓ બ્રા-લેસ ડ્રેસમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.

જયંતીલાલ ગડા
રંગ રસિયા મૂવી પ્રીમિયરમાં જયંતીલાલ ગડા.

મનીષા-નંદના
રંગ રસિયા મૂવી પ્રીમિયરમાં મનીષા કોઈરાલા અને નંદના સેન.

નંદના-રાજકુમાર
રંગ રસિયા મૂવી પ્રીમિયરમાં નંદના સેન અને રાજકુમાર હીરાણી.

નંદના-રણદીપ
રંગ રસિયા મૂવી પ્રીમિયરમાં નંદના-રણદીપ.

રણદીપ-તબ્બુ
રંગ રસિયા મૂવી પ્રીમિયરમાં રણદીપ અને તબ્બુ.

રણદીપ-ત્રિપ્તા
રંગ રસિયા મૂવી પ્રીમિયરમાં રણદીપ અને ત્રિપ્તા પારાશર.

સચિન ખેડેકર
રંગ રસિયા મૂવી પ્રીમિયરમાં સચિન ખેડેકર.

સુધીર-દીપા
રંગ રસિયા મૂવી પ્રીમિયરમાં સુધીર મિશ્રા અને દીપા શાહી.

દીપા શાહી
રંગ રસિયા મૂવી પ્રીમિયરમાં દીપા શાહી અને અન્ય.

તબ્બુ
રંગ રસિયા મૂવી પ્રીમિયરમાં લાલ ભડક સાડીમાં તબ્બુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
