Pics : ઇમરાન અગાઉ ‘કિસ કિસ કે છૂટે પસીને’
મુંબઈ, 8 ડિસેમ્બર : વિશાલ ભારદ્વાજની આવનાર ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મનું કિસિંગ સીન કઈંક વધુ જ હૅડલાઇન્સ બની રહ્યું છે. સૌથી વધુ ચર્ચામાં છે ઇમરાન ખાન, કારણ કે તેમનું કહેવું છે કે આ કિસિંગ કરતાં તેમને પરસેવો છુટી ગયો. બૉલીવુડમાં આજકાલ ફિલ્મો હિટ કરાવવા નવા-નવા પ્રયોગો કરાઈ રહ્યાં છે. કિસિંગ સીન, ઇંટીમેટ સીન્સ તો આજકાલ કૉમન વાત થઈ ગઈ છે.
ઇમરાન ખાન આ અંગે જણાવે છે કે તેમને અનુષ્કા સાથે આ દૃશ્ય આપતા ખૂબ મુશ્કેલી થઈ કારણ કે તેમને આ સીન કરતાં ખટકાટ અનુભવાતો હતો. ઇમરાન ખાને જણાવ્યું - હું અનુષ્કાને અગાઉથી જાણતો નથી. તેવામાં અજાણી વ્યક્તિ સાથે આ સીન કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામને કરવો પડે છે. અમને અનેક રીટેક કરવા પડ્યાં, પરંતુ ફાઇનલી મેં આ સીન કરી જ લીધું.
ખેર આપણે તો એ જ કહેવા માંગીશું કે ઇમરાને પોતાના બૉલીવુડ એક્ટરો ઇમરાન હાશમી, હૃતિક રોશન, રણબીર કપૂર જેવા પાસેથી શીખવું જોઇએ કે તેઓએ કેવી રીતે કિસિંગ સીન્સ આપ્યાં.
આવો આપને બતાવીએ બૉલીવુડના કેટલાંક બહેતરીન કિસિંગ અને ઇંટીમેટ સીન્સની એક છલક.

3 ઇડિયટ્સ
આમિર ખાન-કરીના કપૂરનું કિસિંગ સીન.

1920 એવિલ રિટર્ન્સ
તિયા બાજપાઈ અને આફતાબ શિવદાસાની.

બચના ઐ હસીનો
બિપાશા બાસુ અને રણબીર કપૂર.

બૅન્ડ બાજા બારાત
રણવીર સિંહ અને અનુષ્કા શર્મા.

બર્ફી
રણબીર કપૂર અને ઇલિયાના ડિક્રૂઝ.

બ્લડ મની
કુણાલ ખેમૂ અને અમૃતા પુરી.

કૉકટેલ
સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણે.

એક દીવાના થા
અમી જૅક્શન અને પ્રતીક બબ્બર.

ઇશ્કિયા
ઇમરાન હાશમી અને વિદ્યા બાલન.

જન્નત 2
ઇમરાન ખાન અને એશા ગુપ્તા.

જિસ્મ 2
રણદીપ હુડા અને સન્ની લિયોન.

કમ્બખ્ત ઇશ્ક
અક્ષય કુમાર અને કરીના કપૂર.

મટરૂ કી બિજલી કા મંડોલા
ઇમરાન ખાન અને અનુષ્કા શર્મા.

મર્ડર 2
ઇમરાન હાશમી અને જૅકલીન.

રાજ 3
ઇમરાન હાશમી અને એશા.

રાઝ 3
ઇમરાન હાશમી અને બિપાશા બાસુ.

રેસ
બિપાશા બાસુ અને સૈફ અલી ખાન.

રાજનીતિ
રણબીર કપૂરનું કિસિંગ સીન.

ઝિંદગી ના મિલેગી દોબારા
હૃતિક રોશન અને કૅટરીના કૈફ.

આશિક બનાયા આપને
ઇમરાન હાશમી અને તનુશ્રી દત્તા.

અક્સર
ઇમરાન હાશમી અને ઉદિતા ગોસ્વામી.

બંટી ઔર બબલી
અભિષેક બચ્ચન અને રાણી મુખર્જી.

ક્રુક
ઇમરાન હાશમીનું કિસિંગ સીન.

દેવ ડી
અભય દેઓલનું કિસિંગ સીન.

ધૂમ 2
હૃતિક રોશન અને ઐશ્વર્યા રાય.

એક ચાલીસ કી લાસ્ટ લોકલ
અભય દેઓલનું કિસિંગ સીન.

ફૅશન
પ્રિયંકા ચોપરા અને અરબાઝ ખાન.

ફાયર્ડ
ફાયર્ડનું કિસિંગ સીન.

ગોલમાલ રિટર્ન્સ
તુષાર કપૂરનું કિસિંગ સીન.

જબ વી મેટ
કરીના કપૂર અને શાહિદ કપૂર.

જિસ્મ
બિપિશા બાસુ અને જ્હૉન અબ્રાહમ.

જિસ્મ
બિપાશા બાસુ અને જ્હૉન અબ્રાહમ.

જોડી બ્રેકર્સ
જોડી બ્રેકર્સનું કિસિંગ સીન.

કર્મા ઔર હોલી
કર્મા ઔર હોલીનું કિસિંગ સીન.

કાઇટ્સ
હૃતિક રોશન અને બાર્બરા મૂરી.

લાગા ચુનરી મેં દાગ
રાણી મુખર્જીનું કિસિંગ સીન.

મર્ડર
ઇમરાન હાશમી અને મલ્લિકા શેરાવત.

મુસાફિર
અનિલ કપૂરનું કિસિંગ સીન.

નૉટી બૉય
નૉટી બૉયનું કિસિંગ સીન.

નીલ એન્ડ નિકી
ઉદય ચોપરા અને તનીષા.

વન્સ અપૉન ઍ ટાઇમ
ઇમરાન હાશમીનું કિસિંગ સીન.

પાપ
જ્હૉન અબ્રાહમ અને ઉદિતા.

રૉકસ્ટાર
રણબીર અને નરગિસ ફખરી.

સલામ નમસ્તે
સૈફ અલી ખાન અને પ્રીતિ.

શબ્દ
ઝાયદ ખાન અને ઐશ્વર્યા રાય.

શૈતાન
શૈતાનનું કિસિંગ સીન.

શાકાલાકા બૂમ
ઉપેન પટેલ અને કંગના.

સ્પેનિશ બ્યુટી
સ્પેનિશ બ્યુટીનું કિસિંગ સીન.

ધ ડર્ટી પિક્ચર
વિદ્યા બાલન અને નસીરુદ્દીન શાહ.

ધ ટ્રેન
ઇમરાનનું કિસિંગ સીન.

તુમ મિલે
સોહા અલી ખાન અને ઇમરાન.

ટર્નિંગ 30
ગુલ પનાગનું કિસિંગ સીન.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
