'બૉલિવુડનો નશો તો ક્યારનો ઉતરી ગયો, હવે પઠાનનો વારો', વૈષ્ણવ દેવી પહોંચતા જ ટ્રોલ થયા શાહરુખ ખાન
શાહરુખ ખાન હાલમાં વૈષ્ણવ દેવી પહોંચ્યા હતા. જેના ફોટા સોશિયલ મીડિયામાં સામે આવતા જ લોકોએ તેને ટ્રોલ કરવાનુ શરુ કરી દીધુ છે.
Shahrukh Khan trolled on Pathaan: સુપરસ્ટાર શાહરુખ ખાન હાલમાં પોતાની આવનારી ફિલ્મ 'પઠાન'ને લઈને જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને બૉયકૉટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે 'પઠાન' ફિલ્મ વિશે રોજ નવી અપડેટ મળી રહી છે. હાલમાં જ ફિલ્મનુ સુપર બોલ્ડ ગીત બેશર્મ રંગ રિલીઝ થયુ. ટૂંક સમયમાં તેનુ બીજુ ગીત પણ સામે આવવાનુ છે. આ દરમિયાન એવુ કંઈક થયુ જેના કારણે શાહરુખ ખાન ટ્રોલ થઈ ગયા. વાસ્તવમાં, શાહરુખ ખાન હાલમાં ઉમરાહ કરવા ગયા હતા અને બાદમાં હવે તે મા વૈષ્ણવ દેવીની યાત્રા કરવા ગયા. ત્યાંથી શાહરુખના ફોટા સામે આવતા જ લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા.

ફ્લૉપ થવાના ડરથી વૈષ્ણવ દેવી પહોંચ્યા
લોકોનુ કહેવુ છે કે ફિલ્મ ફ્લૉપ થવાના ડરથી શાહરુખ વૈષ્ણોદેવી પહોંચી ગયા હતા. આ સિવાય પણ લોકો શાહરુખ ખાનને વિવિધ કોમેન્ટ કરીને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે, 'ફિલ્મ ફ્લૉપ થવાના ડરથી શાહરૂખ ખાન વૈષ્ણોદેવી પહોંચ્યા છે.'

'ફ્લૉપ થવાથી કોઈ રોકી નહિ શકે'
એક યુઝરે લખ્યુ છે, 'તમે કંઈ પણ કરી લો, આ ફિલ્મને ફ્લૉપ થવાથી કોઈ રોકી નહિ શકે.' વળી, બીજો એક યુઝર કહે છે, 'બૉલીવુડનો નશો તો ક્યારનો ઉતરી ગયો, હવે પઠાણનો વારો'

હનુમાનજીની ડીપી લગાવી લો તો પણ...
એક યુઝરે કહ્યુ કે, ટહનુમાનજીની ડીપી લગાવશો તો પણ ફિલ્મને ફ્લૉપ થતા કોઈ રોકી નહિ શકે.' શાહરૂખ ખાનની ફિલ્મ વિશે આ રીતની ચર્ચા થઈ રહી છે અને ટ્વિટર પર તેનો બહિષ્કાર કરવાની માંગ થઈ રહી છે.

શાહરુખ ખાનની પ્રતિક્રિયા નથી આવી સામે
જોકે, શાહરૂખ ખાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તે હાલમાં ફિલ્મમાં ખૂબ જ વ્યસ્ત છે અને 25મી જાન્યુઆરીએ મોટો ધમાકો થવા જઈ રહ્યો છે.આ ફિલ્મ ઉપરાંત શાહરૂખ ખાન આવતા વર્ષે રિલીઝ થનારી જવાન અને ડંકી ફિલ્મમાં પણ વ્યસ્ત છે.
Saale ab tu HANUMANJI ki photo apne dp mai rakhle fir bhi teri movie flop hoke rahegi…..#BoycottPathaan saale porki***ni ka daala/bhand….. https://t.co/OOZ5gkFxxQ
— V. Rao. (@vikrambarot1787) December 13, 2022
"मैं भी एक पठान हूं जब पाकिस्तान जीतता है तो मुझे लगता है कि मेरा वालिद जीत गया "- शाहरुख़ खान
— 🚩🚩 सुनील बोरकर 🚩🚩 (@sunilbo87500863) December 13, 2022
सुना है इसकी पठान मूवी आ रही है, जिसे सफल करवाने के लिए ये माता रानी के दरबार में गया है #BoycottPathaan #BoycottbollywoodForever pic.twitter.com/60k6UqXEg4
#BoycottPathaan https://t.co/Ikeed0Pix8
— Nation First ..... Always 🙏 (@Logical_Always) December 13, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
