Pathaan : 400 કરોડથી માત્ર એક કદમ દુર પઠાણ, જાણો 10 દિવસની કમાણી
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર સફળતાના નવા રેકોર્ડ બનાવી રહી છે. બહુ જલ્દી પઠાણ 400 કરોડની કમાણી પુરી કરશે.
મુંબઈ : શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ ભારત અને વિદેશમાં જોરદાર કમાણી કરી રહી છે ત્યારે હવે બહુ જલ્દી ભારતમાં 400 કરોડને પાર જશે. ફિલ્મ રોજ રોજ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે અને અત્યારસુધીં દુનિયાભરમાં 700 કરોડનો આંકડો પાર કરી દીધો છે.

ફિલ્મ રિલીઝ થઈ તેને 10 દિવસ થયા છે અને ફિલ્મ સતત સારી કમાણી કરી રહી છે. ફિલ્મે બીજા શુક્રવારે 13.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ પહેલા ફિલ્મની કુલ કમાણી 364.50 કરોડ હતી. ફિલ્મે અત્યાર સુધીમાં ભારતમાં 378.15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ વીકએન્ડમાં ફિલ્મની કમાણીના આંકડામાં મોટો વધારો થઈ શકે છે.
પઠાણે અત્યાર સુધી બોક્સ ઓફિસ પર 378.15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અઠવાડિયે ફિલ્મ 400 કરોડનો આંકડો પાર કરશે. જો શાહરૂખ ખાનની આ ફિલ્મ આમ કરવામાં સફળ થશે તો તે એક નવો રેકોર્ડ બનશે. બોલિવૂડની કોઈપણ ફિલ્મે ભારતમાં બોક્સ ઓફિસ પર 400 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું નથી. શાહરૂખ ખાનની પઠાણ આમ કરનારી પહેલી ફિલ્મ બની જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
