એડવાન્સ બુકિંગમાં રેકોર્ડ તોડી રહી છે Pathaan, KGF 2 ને પણ પાછળ છોડી દેશે
દીપિકાની બિકીનીને લઈને વિવાદે ચડેલી પઠાણ ફિલ્મ 25મીંએ સિનેમાધરોમાં આવવા જઈ રહી છે ત્યારે હવે એન્ડવાન્સ બુકીંગમાં નવા રેકોર્ડ તોડી રહી છે.
વિવાદો વચ્ચે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણ સિનેમાધરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. દીપિકાની બિકીનીને લઈને વિવાદે ચડેલી પઠાણ ફિલ્મ 25મીંએ સિનેમાધરોમાં આવવા જઈ રહી છે ત્યારે હવે એન્ડવાન્સ બુકીંગમાં નવા રેકોર્ડ તોડી રહી છે. પઠાણથી શાહરૂખ ખાન 4 વર્ષ બાદ મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે ત્યારે તેના ફેન્સ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

હાલ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયુ છે અને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. બુધવારથી ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયુ છે અને બુકિંગના જે આંકડા સામે આવી રહ્યા છે તેને જોતા પઠાણ મોટી ફિલ્મોને પાછળ છોડે તો નવાઈ નહીં. ગુરુવારે એડવાન્સ બુકિંગમાં જોરદાર રિસ્પોન્સ જોવા મળ્યો છે અને માત્ર 24 કલાકમાં 1.17 લાખ ટિકિટો વેચીને ફિલ્મ રેકોર્ડ બનાવી રહી છે.
હાલ ફિલ્મનું એડવાન્સ બુકિંગ જોરદાર રીતે આગળ વધી રહ્યુ છે. શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીમાં જ ફિલ્મની PVR, INOX અને Cinepolis પર લગભગ 171 લાખ ટિકિટ વેચાઈ છે. શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની સ્ટાર કાસ્ટ વાળી ફિલ્મ પઠાણ એડવાન્સ બુકિંગને જોતા ઋતિક રોશનની વોર અને રોકિંગ સ્ટાર યશની KGF 2ના રેકોર્ડ પણ તોડી શકે છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, KGF-2 ની રિલીઝ પહેલા 5.15 લાખ ટિકિટ વેચાઈ હતી. આ સિવાય ઋતિક રોશનની ફિલ્મ વોરે 4.05 લાખ ટિકિટો વેચી હતી. હવે પઠાણનું બુકિંગ જોતા આ તમામ આંકડા પાછળ છુટી શકે છે.
પઠાણ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ જાસૂસ પર આધારિત છે અને શાહરૂખ ખાન જાસૂસના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ નેગેટિવ રોલમાં જોવા મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
