પલક તિવારી ખૂબ જ શૉર્ટ ડ્રેસમાં પહોંચી ડિનર ડેટ પર, મીડિયાને જોઈ થઈ ગઈ અસહજ, જુઓ Video
Palak Tiwari-Ibrahim Ali Khan: શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી રોજ કોઈને કોઈ સમાચારમાં છવાયેલી હોય છે. ઘણી વખત તે તેના લુક અને બોલ્ડનેસથી લાઈમલાઈટમાં રહે છે અને કેટલીક વખત તે ડેટિંગની અફવાને કારણે લાઇમલાઈટમાં રહે છે.
તેનું નામ છોટે નવાબ ઈબ્રાહિમ અલી ખાન સાથે લાંબા સમયથી જોડાયેલું છે પરંતુ બંને તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ વીડિયોમાં ફરી બંનેને એક જ જગ્યાએ અલગ-અલગ સ્પૉટ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન પલક તિવારી ડિનર ડેટ માટે પહોંચી હતી.

પલક તિવારીએ ખૂબ જ શૉર્ટ બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ હૉટ લાગી રહી હતી. જોકે, મીડિયા સામે આવતાં જ તે અસહજ થઈ ગઈ હતી જે તમે વીડિયોમાં પણ સ્પષ્ટ જોઈ શકશો. ઈબ્રાહીમ અલી ખાને કારની અંદર બેસીને મીડિયા સામે હાથ હલાવ્યા હતા.
આ દરમિયાન પલક તિવારીએ તેના બોલ્ડ જીન્સ ડ્રેસથી પણ દબદબો જમાવ્યો હતો અને લોકોએ તેનો લુક ખૂબ પસંદ કર્યો હતો. જોકે આ પહેલીવાર નથી જ્યારે તે બોલ્ડ થઈને બહાર આવી હોય. પાપારાઝીએ પલકનો વીડિયો પોસ્ટ કરતાની સાથે જ ફની કોમેન્ટ્સ આવવા લાગી.
એકે લખ્યું, "લકી છે ઇબ્રાહીમ." એકે કહ્યું, "અહીં પણ લવ જેહાદ, હાહાહા." એકે લખ્યું, "રોતડુ ચહેરો છે છોકરીનો." એકે લખ્યું, "આટલા અસહજ કપડાં." એકે લખ્યું, "તે મીડિયાને જોઈને સહેમી ગઈ છે, તેને જીવવા દો." આવી ઘણી કમેન્ટ્સ સામે આવી રહી છે.
તમને જણાવી દઈએ કે પલક તિવારીને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે. પલક તિવારીએ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી ડેબ્યૂ કર્યું છે અને તેનું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન, વેંકટેશ દગ્ગુબાતી, પૂજા હેગડે અને શહનાઝ ગિલ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. અહીં જુઓ વાયરલ વીડિયો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
