#RarePhotos: આ જોઇને કદાચ સ્ટાર્સ જાતે પણ શરમાઇ જાય!
બોલિવૂડ સ્ટાર્સ પોતાના ડ્રેસિંગ સાથે એક્સપરિમેન્ટ કરતા રહે. પરંતુ એ એક્સપરિમેન્ટમાં ક્યારેક હસવામાંથી ખસવુ થવા જેવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે.
બોલિવૂડમાં વર્ષ 1980-90નો દાયકો ઘણા અંશે ઇન્ટરેસ્ટિંગ હતો. એ સમયની ફેશન સેન્સ કઇંક અલગ જ હતી. એ સમયની તસવીરો પરથી ખ્યાલ આવે કે, આવી ફેશન એ પહેલાં કે પછી ક્યારેય જોવા નથી મળી.
ફેશન પેઢી દર પેઢી બદલાતી રહે છે, ફેશનના ટ્રેન્ડ સેટર્સમાં સેલિબ્રિટિ અને બોલિવૂડ સ્ટાર્સનું નામ મોખરે હોય છે. આથી સ્વાભાવિક છે, તેઓ પોતાના ડ્રેસિંગ સાથે એક્સપરિમેન્ટ કરતા રહે. પરંતુ એ એક્સપરિમેન્ટમાં ક્યારેક હસવામાંથી ખસવુ થવા જેવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે.

આ શું?
જિતેન્દ્ર પોતાના સમયના સુપરસ્ટાર રહી ચૂક્યા છે. તેઓ ખૂબ ગુડ લુકિંગ અને સારા અભિનેતાઓમાંના એક ગણાતા હતા. પરંતુ આ તસવીર જોઇને આજે કદાચ જિતેન્દ્ર પોતે પણ શરમાઇ જાય. જિતેન્દ્રનું ડ્રેસિંગ અને તેમાં પણ તેમનો પોઝ, આ જોઇને કોઇ પણ હસી પડશે.

સુપર મેન અને સ્પાઇડર ગર્લ?
સુપર મેનના અવતારમાં ગોવિંદા અને સ્પાઇડર ગર્લના અવતારમાં એક્ટ્રેસ શાહદ. પ્રેમી પંખીડાનું આવું કોમ્બિનેશન જોઇને હોલિવૂડને પણ ચક્કર આવી જાય એવું બને.

આદિત્ય પંચોળી
આદિત્ય પંચોળીની હિંમતને સલામ કરવી પડે. આજનો કોઇ બોલિવૂડ એક્ટર, કદાચ તેમનો દિકરો સૂરજ પણ આવો ફોટો પડાવવાની હિંમત ના કરે.

પૂજા ભટ્ટ
આ કવર પેજ જોઇને તમે પણ માની જશો કે, સ્ટારડસ્ટ મેગેઝિન અને પૂજા ભટ્ટ એ સમયે પણ ઘણા ડેરિંગબાજ હતા. આટલા બોલ્ડ ડ્રેસ સાથે ત્રણ મેલની વચ્ચે આવો પોઝ આપતો ફોટો અત્યારની કોઇ બોલિવૂડ એક્ટ્રેસ પડાવે તો કોન્ટ્રોવર્સિ થયા વગર ન રહે!

માધુરી, કરિશ્મા અને હેમા
90ના દાયકાની હિરોઇનોની ડ્રેસિંગ સેન્સને પણ માનવી પડે! આ ત્રણેય હિરોઇન્સ અત્યંત સુંદર અને સ્ટાયલ દિવા મનાય છે. ફેન્સ તેમની સુંદરતા પાછળ પાગલ હતા. પરંતુ આ ડ્રેસિંગમાં તેમને જોઇને ફેન્સના મોઢા પર પણ એક મિનિટ માટે પ્રશ્નાર્થ મુકાઇ જશે.

અહીં વાંચો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
