મિત્રો સાથે પાર્ટી મૂડમાં જોવા મળી ન્યાસા દેવગન, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ.
કાજોલ અને અજય દેવગનની પુત્રી ન્યાસા દેવગન દિવસે દિવસે હોટ એન્ડ બોલ્ડ બનતી જાય છે. હાલમાં જ ન્યાસા મિત્રો સાથે જોવા મળી હતી. ન્યાસાના મિત્રો સાથે ચીલ કરતા ફોટો વાયરલ થઈ રહ્યા છે.
કાજોલ અને અજય દેવગનની પુત્રી ન્યાસા દેવગન દિવસે દિવસે હોટ એન્ડ બોલ્ડ બનતી જાય છે. હાલમાં જ ન્યાસા મિત્રો સાથે જોવા મળી હતી. ન્યાસાના મિત્રો સાથે ચીલ કરતા ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં ન્યાસા મિત્રો સાથે મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે.

ન્યાસાનો હોટ એન્ડ બોલ્ડ અવતાર
ન્યાસા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ન્યાસા તેના બદલાયેલા લુકને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. હાલમાં જ ન્યાસા હોટ એન્ડ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. બ્લેક ડ્રેસમાં ન્યાસા મહેફિલ લુટતી જોવા મળી છે.

બ્લેક ડ્રેસમાં હોટ લાગી રહી છે
વાયરલ થયેલા ફોટોમાં ન્યાસા દેવગન હોટ બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં ન્યાસા કમાલની ખૂબસુરત લાગી રહી છે. ન્યાસા મિત્રો સાથે પોઝ આપતી જોવા મળી હતી.

ન્યાસા શોર્ટ ડ્રેસમાં જોવા મળી
ફોટોમાં ન્યાસા એકદમ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. અહીં ન્યાસા તેના ટોન્ટ લેગ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ફેન્સ પણ તેની અદાઓ પર ફિદા થઈ રહ્યા છે.

ન્યાસા દિવસે દિવસે ખૂબસુરત થઈ રહી છે
ન્યાસા દિવસે દિવસે ખૂબસુરત થઈ રહી છે. આ ફોટોમાં પણ ન્યાસા એકદમ ખૂબસુરત અંદાજમાં જોવા મળી હતી. ન્યાસા ફોટોમાં ક્યૂટ લાગી રહી છે. તેના આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ન્યાસા ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે
ન્યાસા પોતાના ગ્લેમરસ અંદાજને ફ્લોન્ટ કરવાનો એક પણ મોકો છોડતી નથી. લેટેસ્ટ ફોટોમાં પણ ન્યાસા હોટ એન્ડ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી. તેની અદાઓ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

ન્યાસા ડિપનેક ડ્રેસમાં કમાલ લાગી રહી છે
આ ફોટોમાં ન્યાસા ડિપનેક ડ્રેસમાં નજર આવી રહી છે. તેનો આ બોલ્ડ અંદાજ ફેન્સને આકર્ષિત કરી રહ્યો છે. ફેન્સ પણ તેના વખાણ કરી રહ્યા છે.

ન્યાસા ઘણી વખત તેના મિત્રો સાથે જોવા મળે છે
ન્યાસા ઘણી વખત તેના મિત્રો સાથે જોવા મળે છે. આ વખતે પણ તેના મિત્રો સાથે જોવા મળી હતી. ન્યાસાની પાર્ટીની તસવીરો વાયરલ થતી રહે છે.

ન્યાસા અને ઓરહાન ઘણી વખત સાથે જોવા મળ્યા છે
ન્યાસા દેવગન ઘણી વખત તેના મિત્ર ઓરહાન અવત્રામણી સાથે જોવા મળે છે. આ ફોટોમાં પણ બન્ને જોવા મળી રહ્યા છે. ઓરહાન અવત્રામાણી પણ તાજેતરમાં સારા તેંડુલકર સાથે જોવા મળ્યો હતો. જેની તસવીરો વાયરલ થઈ હતી.

ન્યાસા દેવગન પાર્ટી કરવાની શોખિન છે
ન્યાસા દેવગન પાર્ટી કરવાની શોખિન છે. ઘણીવાર તે મિત્રો સાથે પાર્ટીમાં જોવા મળે છે. તેની પાર્ટીની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
