હવે ટુ-પીસ પહેરી રસ્તા પર ફરતી જોવા મળી ઉર્ફી જાવેદ, જુઓ વીડિયો!
ઉર્ફી જાવેદે પણ પોતાના નવા લુક સાથે નવા દિવસની શરૂઆત કરી છે. દર વખતની જેમ હવે ફરી તેણે બોલ્ડનેસની નવી વ્યાખ્યા રજૂ કરી છે.
ઉર્ફી જાવેદે પણ પોતાના નવા લુક સાથે નવા દિવસની શરૂઆત કરી છે. દર વખતની જેમ હવે ફરી તેણે બોલ્ડનેસની નવી વ્યાખ્યા રજૂ કરી છે. ઉર્ફીએ ગુરુવારે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, તે પિંક કલરની બિકીની પહેરીને મસ્તીભર્યા મૂડમાં જોઈ શકાય છે.

ઉર્ફી જાવેદ બિકીનીમાં ફરતી દેખાઈ
ઉર્ફીએ આ વીડિયોમાં ફ્લોરલ પિંક અને યલો કલરની બિકીની પહેરી છે. આ સાથે તેના વાળ ખુલ્લા છોડીને તેણે પીળા રંગના ફૂલો લગાવ્યા છે. આ દરમિયાન તેણે ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. હંમેશની જેમ આ વખતે પણ ઉર્ફી ખૂબ જ હોટ લાગી રહી છે. લોકો તેમની આ સ્ટાઈલ જોઈને જ રહી ગયા છે.

ઉર્ફી ખૂબ જ હોટ લાગી રહી છે
અહીં ઉર્ફી સીડી પરથી ઉતરતી વખતે કેમેરા સામે પોઝ આપી રહી છે. વીડિયોમાં તેની પાછળ બે માટલા જોવા મળે છે. હવે થોડીવારમાં ઉર્ફીનો આ અવતાર પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. જ્યાં ફેન્સ તેના લુક અને ફિટનેસના ખૂબ વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ ટ્રોલર્સ ફરી ઉર્ફીની પાછળ પડ્યા છે.
ફરી ટ્રોલ્સના નિશાને ચડી ઉર્ફી
ઉર્ફીને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું, 'હું તમને ફુલ ડ્રેસ પહેરવાની વિનંતી કરું છું.' અન્ય યુઝરે લખ્યું, 'તે શું ઈચ્છે છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'ટેલેન્ટની અછતને કારણે ઘણીવાર કપડાં કાઢી નાખવા પડે છે. મેં પહેલા સાંભળ્યું હતું કે, આજકાલ ટીવી અને ફિલ્મોમાં તે તેને સાબિત કરી રહ્યી છે. આ વીડિયો પર આવી અનેક કોમેન્ટ્સ સતત વધી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
