સન્નીની લીલા, ધર્યો રૉયલ પ્રિંસેસ અવતાર : જુઓ તસવીરો
મુંબઈ, 13 જૂન : પોર્ન સ્ટારમાંથી બૉલીવુડ અભિનેત્રી બનનાર સન્ની લિયોન હવે રૉયલ પ્રિંસેસ અવતારમાં દેખાશે. સન્ની લિયોનની આગામી ફિલ્મનું નામ લીલા છે કે જેમાં તેઓ રૉયલ પ્રિંસેસ તરીકે દેખાશે.
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વીટ કરી સન્ની લિયોનની ફિલ્મ લીલાનો ફર્સ્ટ લુક પોસ્ટ કર્યો છે. ફિલ્મનો ફર્સ્ટ લુક જ હૉટ જણાય છે કે જેમાં સન્ની લિયોન એક સિંહાસન ઉપર મહારાણીના અવતારમાં બેઠેલા જણાય છે. લીલા ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, અહેમદ તથા શાયરા ખાન કરી રહ્યાં છે, જ્યારે બૉબી ખાન લીલાનું દિગ્દર્શન કરશે. ફિલ્મમાં 9 ગીતો હશે. સન્ની લિયોને ભારતીય અભિનય ક્ષેત્રે બિગ બૉસ દ્વારા શરુઆત કરી હતી, પરંતુ તેમને પહેલી સફળતા રાગિણી એમએમએસ 2 ફિલ્મ દ્વારા મળી. આ ફિલ્મે સન્ની લિયોન પ્રત્યે બૉલીવુડમાંથી સૂગ લગભગ સમાપ્ત કરી દીધી છે.
ચાલો તસવીરો સાથે જોઇએ સન્ની લિયોનની ફિલ્મી સફર :

લીલા
સન્ની લિયોનની આગામી ફિલ્મનું નામ લીલા છે કે જેમાં તેઓ રૉયલ પ્રિંસેસના અવતારમાં દેખાવાનાં છે. ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે.

બિગ બૉસ સાથે શરુઆત
સન્ની લિયોને 2011માં કલર્સના બિગ બૉસ 7 સાથે ભારતીય અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો.

જિસ્મ 2 સાથે બૉલીવુડમાં
ટેલીવિઝન બાદ સન્ની લિયોન મોટા પડદે જિસ્મ 2 ફિલ્મ દ્વારા આવ્યા હતાં.

આયટમ સૉંગ હિટ
સન્ની લિયોને પછી શૂટઆઉટ એટ વડાલામાં એક આયટમ સૉંગ કર્યું હતું કે જે હિટ રહ્યુ હતું.

જૅકપૉટ પહેલી ફિલ્મ
સન્ની લિયોને લીડ અભિનેત્રી તરીકે જૅકપૉટ ફિલ્મ સાથે શરુઆત કરી હતી. જોકે આ ફિલ્મ સુપર ફ્લૉપ સાબિત થઈ હતી.

રાગિણીએ મચાવી ધમાલ
સન્ની લિયોનની કિસ્મત ચમકાવી એકતા કપૂર નિર્મિત રાગિણી એમએમએસ 2 ફિલ્મે. આ ફિલ્મની સફળતા સાથે જ સન્ની લિયોન સાતમા આસમાને છે.

મસ્તીઝાદે
સન્ની લિયોન હવે એક સેક્સ કૉમેડી ફિલ્મ મસ્તીઝાદેમાં દેખાશે.

ટીના એન્ડ લોલો
સન્ની લિયોનની આગામી ફિલ્મોમાં ટીના એન્ડ લોલોનો પણ સમાવેશ થાય છે.

હેટ સ્ટોરી 2
સન્ની લિયોન વિશાલ પંડ્યાની ફિલ્મ હેટ સ્ટોરી 2માં પણ પિંક લિપ્સનો તડકો લગાવવાનાં છે.

પટેલ રૅપ
સન્ની લિયોનની આગામી ફિલ્મોમાં વધુ એક ફિલ્મ પટેલ રૅપનો સમાવેશ થયો છે. આ ફિલ્મમાં સન્ની લિયોન રામ કપૂર સાથે દેખાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
