આ બોલિવૂડ સ્ટાર સાથે જોડાઈ ચુક્યુ છે નોરા ફતેહીનું નામ, એક તો મેરીડ પણ છે
બોલિવૂ઼માં પોતાના ડાન્સ માટે જાણીતી નોરા ફતેહીનું નામ ઘણા સ્ટાર્સ સાથે ચર્ચાઈ ચુક્યુ છે. આ લિસ્ટમાં એક નામ મેરિડ પણ છે.
આ દિવસોમાં બોલિવૂડમાં નોરા ફતેહીની ખુબ ચર્ચાઓ છે. તેના અદભુત ડાન્સ મુવ હોય કે ગ્લેમરસ ફેશન સ્ટેટમેન્ટ, ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે જ્યારે નોરા ફતેહી ચર્ચામાં ન હોય. જો કે ફેશન અને ડાન્સ સિવાય નોરા તેની અંગત લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે. નોરા હાલમાં સુકેશ સાથે તેના કથિત અફેરને લઇને વિવાદોમાં છે. જો કે આ પહેલી વખત નથી જ્યારે નોરાનું નામ કોઈ સાથે જોડાયુ હોય.

વિરેન્દ્ર ગુમાન સિંહ
બોલિવૂડમાં આવ્યા બાદ ઘણા અભિનેતાઓ સાથે નોરાનું નામ જોડાયુ છે. આ યાદીમાં એક નામ વિરેન્દ્ર ગુમાન સિંહ પણ છે. નોરાએ વિરેન્દ્ર ગુમાન સિંહ સાથે Roar માં કામ કર્યુ હતું. વિરેન્દ્ર ગુમાન સિંહ એક પ્રોફેશનલ વેજિટેરીયન બોડી બિલ્ડર છે અને 2009 માં મિસ્ટર ઈન્ડિયા રહી ચુક્યો છે. જો કે વિરેન્દ્ર સાથેના અફેરને નોરાએ ક્યારેય સ્વીકાર્યુ નથી.

ગુરૂ રંધાવા
પોતાના અદભુક ડાન્સને કારણે બોલિવૂડમાં જાણીતી નોરાનું નામ જાણીતા સિંગર ગુરૂ રંધાવા સાથે પણ જોડાઈ ચુક્યુ છે. નોરા ફતેહીએ નાચ મેરી રાની સોંગમાં કામ કર્યુ હતું. આ સમયે બન્નેના અફેરની ચર્ચાઓ ચાલી હતી. બન્ને ઘણી જગ્યાઓએ સાથે પણ જોવા મળ્યા હતા.

અંગદ બેદી
નોરા ફતેહીનું નામ ક્યારેક અંગદ બેદી સાથે પણ ચર્ચાએ ચડ્યુ હતું. જો કે બન્નેના અફેરની ચર્ચાએ વચ્ચે અંદગ બેદીએ નેહા ધુપિયા સાથે લગ્ન કરી લીધા હતા. અહીં લવ ટ્રાયેગલની પણ ખુબ ચર્ચાઓ ચાલી હતી.

ભુષણ કુમાર
ગયા વર્ષે જ નોરા ફતેહી અને ટી સિરિઝના માલિક ભુષણ કુમાર વચ્ચે અફેર ચાલી રહ્યુ હોવાના અહેવાલો આવ્યા હતા. ફિલ્મ સમિક્ષક ઉમેર સિંઘુએ દાવો કર્યો હતો કે બન્ને વચ્ચે અફેર ચાલી રહ્યું છે અને ભુષણ કુમારની પત્ની દિવ્યા કુમારને પણ ખબર છે. તેને પૈસા હોવાથી આનાથી કોઈ મતલબ નથી.

સુરેશ ચંદ્રશેખર
ઘણી અભિનેત્રીઓને ફસાવનાર ઠગ સુકેશ ચંદ્રશેખરની જાળમાં ક્યારેય નોરા ફતેહી પણ ફસાઈ હતી. સુકેશના કારણે નોરા ફતેહીને તપાસનો સામનો કરવો પડ્યો છે. અહેવાલો અનુસાર નોરા અને સુકેશ વચ્ચે અફેર હતું અને નોરાને ઘણી મોંઘી ગિફ્ટ આપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
